1. Home
  2. Tag "Summer special train"

પાટણ-ભીલડી વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ, ટ્રેન ડીસા પહોંચતા લોકોએ ટ્રેનનું સ્વાગત કર્યું

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળુ ટ્રાફિકને પહોંચી વળવા માટે રેલવે દ્વારા ખાસ સમર ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જેમાં પાટણ-ભીલડી અનરિઝર્વડ ડેઈલી સમર સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.આ ટ્રેન ડીસાના ભીલડી ખાતે આવતાં તેનું સ્વાગત કરાયું હતું. વેપારીઓ અને મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને ટ્રેન ભીલડી જંક્શન સુધી લંબાવવામાં આવતા જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. બનાસકાંઠા જિલ્લાના […]

પશ્વિમ રેલવે દ્વારા ઓખા, દિલ્હી, સરાઈ-રોહિલ્લા વચ્ચે કાલથી સમર સ્પેશ્યલ ટ્રેન દોડાવાશે

રાજકોટઃ ઉનાળાને વેકેશનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ટ્રેનોના ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. યુપી,બિહાર અને દિલ્હી જતી તમામ ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ છે. ત્યારે પશ્વિમ રેલવે દ્વારા ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે ખાસ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાંમુસાફરોની સુવિધા માટે, ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા વચ્ચે વિશેષ ભાડા પર સમર સુપરફાસ્ટ […]

મુસાફરો માટે હવે અમદાવાદ-કોલકાતા તેમજ ઓખા-ગુવાહાટી વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેનો દોડશે

નવી દિલ્હી: મુસાફરોની માંગને પહોંચી વળવા તેમજ સુવિધા માટે હવે પશ્વિમ રેલવેએ અમદાવાદ-કોલકાતા અને ઓખા-ગુવાહાટી સ્ટેશન વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 09413 અમદાવાદ-કોલકાતા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર બુધવારે 09.05 કલાકે અમદાવાદથી ઉપડશે અને શુક્રવારે 15.15 કલાકે કોલકાતા પહોંચશે. આ ટ્રેન 14 થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code