ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે ૨૭ મેથી ઓનલાઇન નોંધણી શરૂ થશે
આગામી તા. ૧૦ જૂન સુધી ફિંગરપ્રિન્ટ કે ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ગ્રામ્ય સ્તરે જ વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકાશે ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા માટે ખેડૂતોએ ‘ફાર્મર રજીસ્ટ્રેશન’ કરાવવું ફરજિયાત ગાંધીનગર, 26 મે 2026 – ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આવતીકાલે બુધવાર અર્થાત ૨૭ મેથી ઓનલાઇન નોંધણી શરૂ થશે. એક સત્તાવાર અહેવાલ અનુસાર ગુજરાતમાં ઉનાળુ મગનું વાવેતર […]


