ડેડીયાપાડાથી દિલ્હી સુધી મારપીટનું મોડેલ, શિષ્યે કમાલ કરી અને ગુરુએ શિષ્ય પાસેથી પ્રેરણા લીધી?
હેમંત પરમાર દ્વારા રાજકારણમાં ગુરુ-શિષ્યની પરંપરા બહુ જૂની છે. ગુરુ જ્ઞાન આપે, શિષ્ય શીખે અને જીવનમાં આગળ વધે. પરંતુ ક્યારેક એવી પરિસ્થિતિ પણ સર્જાય છે કે શિષ્ય ગુરુને જ પાછળ છોડી દે. પછી લોકો કહેવા લાગે કે હવે ગુરુએ પણ શિષ્ય પાસેથી કંઈક શીખવાની જરૂર છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 23 જૂનને મંગળવારે […]


