1. Home
  2. Tag "Tanzania"

વિદેશમંત્રી એસ જયશંકર તાન્ઝાનિયા બે દિવસીય મલાકાતે પહોંચ્યા – સંયુક્ત આયોગની બેઠકની કરશે સહ-અધ્યક્ષતા

  દિલ્હીઃ- વિદેશમંત્રી એસ જયશંકર બે દિવસની તંજાનિયાની મુલાકાતે પહોંચી ચૂક્યા છે.વિદેશ મંત્રી એસ જયશંકર બુધવારે બે દિવસની સત્તાવાર મુલાકાતે તંજાનિયાના ઝાંઝીબાર પહોંચ્યા હતા. જયશંકર ભારતીય નૌકાદળના જહાજ ત્રિશુલ પરના રિસેપ્શનમાં પણ હાજરી આપતા પણ જોવા મળશે. અહીં પહોચ્યા બાદ વિદેશમંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી તેમણે કહ્યું કે પર્યટન મંત્રી સિમાઈ સઈદ દ્વારા તેમનું ઉષ્માભર્યું […]

સામિયા સુલુહુ હસન તંઝાનિયાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની

સામિયા સુલુહુ હસને રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ તંઝાનિયાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે શપથ રાષ્ટ્રપતિના નિધન બાદ તેમણે આ પદ સંભાળ્યું દિલ્લી: સામિયા સુલુહુ હસને શુક્રવારે તંઝાનિયાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.પૂર્વ રાષ્ટ્રપતિ જોન મગુફુલીના નિધન બાદ તેમણે આ પદ સંભાળ્યું છે. 61 વર્ષીય સુલુહુએ કાળા ડ્રેસ અને લાલ સ્કાર્ફ પહેરીને દાર-એ-સલામમાં રાષ્ટ્રપતિ કાર્યાલયમાં […]

કોરોના બાદ હવે આ દેશમાં નવી બિમારીની એન્ટ્રી – અત્યાર સુધી 15 લોકોના થયા મોત

ટાન્ઝાનિયામાં રહસ્યમય બિમારી જોવા મળી 15 લોકોએ આ બિમારીમાં જીવ ગુમાવ્યા દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં વિતેલા વર્ષ દરકોરોના વચ્ચે એક રહસ્યમય બિમારીએ ટાન્ઝાનિયા માં દસ્તક દીધી છે. આ અજાણી બિમારીની ચપેટમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે 50થી વધારે લોકો આ બિમારીમાં પીડાઈ રહ્યા છે. આ રહસ્યમય બિમારીમાં દર્દીઓ લોહીની ઉલ્ટી થતી જોવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code