1. Home
  2. Tag "technique"

સરસ રાઈસ બનાવવા માગો છો? તો આ વખતે આ ટેકનિક ટ્રાય કરો

ચોખાએ ભારતમાંની મુખ્ય આહાર માના એક છે. જેને ખાધા પછી વ્યક્તિ તૃપ્તિ અનુભવે છે. કેટલાક લોકો તેના પ્રશર કુકરમાં બનાવે છે, તો કેટલાક લોકો તેને ખુલ્લા વાસણમાં બનાવે છે. બધાની અલગ અલગ રીત હોય છે. રીતો અલગ હોવાને કારણે ચોખાની બનાવટમાં પણ ઘણો તફાવત હોય છે. ચોખા તૈયાર કરવાની બે રીત છે: પહેલા કૂકરનો ઉપયોગ […]

આ ટેક્નિકથી દેખાશે તમારી ત્વચા સુંદર અને યુવાન,જાણી લો આ ખાસ વાત

દરેક લોકો ઈચ્છે છે કે તેમના ચહેરાની ત્વચા હંમેશા યુવાન અને સુંદર દેખાય, પણ આવું મોટાભાગે થતું નથી. કેટલાક લોકો ચહેરાની ત્વચાનું ધ્યાન રાખીને યુવાન દેખાતા હોય છે પરંતું હવે તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી જે લોકોની ત્વચા વધારે ઉંમરલાયક દેખાય છે. દિવસમાં 10 મિનિટ ઝડપી ચાલવાથી તમારૂ ઉંમરને 16 વર્ષ સુધી ઓછી કરી […]

મોબાઈલ ઉપર આવતા નકામા ફોન કોલને આ ટેકનિકથી કરો બંધ

આપણે જ્યારે કામમાં વ્યસ્ત હોઈએ ત્યારે કસ્ટમર કેર અથવા ટેલીમાર્કેટિંગ કંપનીઓના વારંવાર ફોન આવે છે. તેમજ નકામા મેસેજ આવે છે. જેથી આપણે પરેશાન થઈ જઈએ છીએ. ત્યારે હવે સવાલ એ થાય કે, આવા નહીં પસંદ ફોન કોલ અને મેસેજને કેવી રીતે બ્લોક કરવો. હવે સરળતાથી આવા ફોન કોલ અને મેસેજ બંધ કરી શકાશે. પ્રથમ રીત […]

કોરોનાનો ખાતમો બોલાવશે નવી ‘મિસાઇલ’ ટેકનિક, જાણો કઇ રીતે કરે છે કામ

કોરોના મહામારી વચ્ચે એક સકારાત્મક સમાચાર વૈજ્ઞાનિકોએ કોરોનાને નાબૂદ કરવા માટે વિકસાવી ટેકનિક આ થેરેપી જે 99.9 ટકા કોવિડ-19 પાર્ટિકલ્સનો ખાતમો કરવા માટે સક્ષમ નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે એક સકારાત્મક સમાચાર આવી રહ્યા છે. હવે કોરોનાને નાબૂદ કરવા માટેની ટેકનિક આવી ચૂકી છે. વૈજ્ઞાનિકોએ એક એવી ટેકનિક વિકસિત કરી છે જે 99.9 ટકા કોવિડ-19 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code