1. Home
  2. Tag "Transfers"

પ્રાથમિક શિક્ષકોની બદલીઓ માટે દોઢ વર્ષથી કેમ્પ ન યોજાતા શિક્ષણમંત્રીને રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોને લઇને છેલ્લા દોઢેક વર્ષથી ચર્ચા અને ફેરફારની વાતો કરવામાં આવે છે. પરંતુ કોઇ જ પ્રકારનું નક્કર પરિણામે નહી આવતા શિક્ષકોની બદલીઓને લઇને કોઇ નક્કર કાર્યવાહી કરવાની માંગણી સાથે શિક્ષકોએ શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરી હતી. કહેવાય છે. કે, ઘણાબધા શિક્ષકો પોતાની બદલીઓની રાહ જોઈ રહ્યા છે. અને બદલી માટેના કેમ્પ […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા આરોગ્ય અને ST નિગમના અધિકારીઓની બદલીઓ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અઠવાડિયામાં થવાની શક્યતા છે. ત્યારે આચારસંહિતા લાગુ થાય તે પહેલા રાજ્ય સરકારે આરોગ્ય વિભાગના 16 જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત એસટી વિભાગમાં સાગમટે 120 અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે.  જ્યારે 11 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારે 16 જેટલા જિલ્લા આરોગ્ય અધિકારીઓની બદલીઓ કરી છે. જેમાં જિલ્લા પંચાયત રાજકોટના […]

ગુજરાતમાં IAS-IPS સહિત વર્ગ 1-2ના અધિકારીઓની સાગમટે બદલીઓનો ગંજીપો ચીપાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યમાં આઈએએસ, આઈપીએસ, સહિત વર્ગ 1 અને 2ના અધિકારીઓની સાગમટે બદવીઓ કરવામાં આવશે. મંગળવારે સરકારે 23 ડીવાયએસપીની બદલીઓ કરી છે. ઉપરાંત એક એસપી કક્ષાના અધિકારીની પણ બદલી કરવામાં આવી છે. ત્રણ પીઆઈને પ્રમોશન આપવામાં આવ્યુ છે. આમ રાજ્યમાં સરકાર અધિકારીઓની બદલીઓનો ગંજીપો ચીપી રહી છે.14 જેટલા આઇએએસ નોમિનેટને પણ […]

રાજ્યમાં ઉનાળાના વેકેશન સાથે જ સિવિલ-લેબર કોર્ટના 223 જજની બદલીઓ

અમદાવાદઃ કોરોનાકાળને લીધે રાજ્યના જિલ્લાની કોર્ટોના જજ અને જ્યુડિશિયલ ઓફિસરોની બદલી કરી શકાઈ ન હતી. ઉનાળાના વેકેશનના પ્રારંભે જ પહેલી વખત ગુજરાત હાઈકોર્ટ દ્વારા જિલ્લાભરમાં જજની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યના જુદી જુદી કોર્ટોને 223 જેટલા જજની બદલીઓ કરવામાં આવી છે. જેમાં 147 જેટલા ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ, તેમજ ડિસ્ટ્રિકટ જજ અને જ્યુડિશિયલ […]

મહેસુલ મંત્રીની સરપ્રાઈઝ વિઝિટ બાદ ગાંધીનગર જિલ્લાના 11 નાયબ મામલતદારોની બદલીઓ

ગાંધીનગરઃ રાજ્યના મહેસુલ વિભાગમાં સૌથી વધુ ભષ્ટાચારની ફરિયાદો મળતી હોય છે. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ફરિયાદો મળતા જ ઓચિંતી કલેકટર કચેરીઓની સરપ્રાઈઝ મુલાકાત લઈ રહ્યા છે. તાજેતરમાં મહેસુલ મંત્રીએ ગાંધીનગર કલેકટર કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. ત્યારે નાયબ મામલતદાર ઈશ્વર દેસાઈની જગ્યાએ નિવૃત તલાટીને સરકારી કામકાજ કરતા રંગેહાથ ઝડપી લીધા હતા. આ ઘટનાનાં ઘેરા […]

રાજ્યમાં જે પોલીસ સ્ટેશનની નબળી કામગીરી હશે, તેના સ્ટાફની સાગમટે બદલીઓ કરાશે

ગાંધીનગર: રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે. આથી જે પોલીસ સ્ટેશનની નબળી કામગીરી હશે તેવા પોલીસ સ્ટેશનના સ્ટાફની સામુહિક બદલીઓ કરવામાં આવશે. એટલે કે, હવે પોલીસ વિભાગમાં પણ નો રીપિટ થિયરી લાગુ પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના ડીજીપી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સૌથી બદમાન પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ બદલી દેવામાં આવશે. અમદાવાદ, […]

ગુજરાતઃ 155 જેટલા મામલતદારોની સાગમટે બદલી, 118 નાયબ મામલતદારોની બઢતી

સરકારી વિભાગો દિવાળી પૂર્વે જ બદલી-બઢતીનો દોર 13 મામલતદારોને ડે.કલેટકર તરીકે અપાઈ બઢતી તાજેતરમાં જ 10 આઈએએસ અધિકારીઓની કરાઈ હતી બદલી અમદાવાદઃ ગુજરાતમાં દિવાળીના તહેવારો પૂર્ણ જ બદલીઓનો દોર શરૂ થયો છે. તાજેતરમાં જ દસ આઈએએસ અધિકારીઓની બદલીના દુકમ થયા બાદ હવે રાજ્ય સરકાર દ્વારા 155 જેટલા મામલતદારોની સાગમટે બદલીના દેશ કર્યાં છે. એટલું જ […]

રાજ્ય સરકારમાં ચાર વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરતા કર્મચારીઓની બદલીઓ કરશે

ગાંધીનગરઃ રાજ્યમાં વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓની બદલીઓ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. આથી સચિવાલયના વિવિધ વિભાગો અને તેમના હસ્તકની કચેરીઓમાં ચાર વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે અને એક જ હોદ્દા પર ફરજ બજાવતા વર્ગ-1 અને 2ના અધિકારીઓની તાત્કાલિક બદલી કરવા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા દરેક વિભાગના સચિવો અને ખાતાના […]

ગુજરાતમાં 50 જેટલા IPS અધિકારીઓની બદલીઓની ફાઈલ તૈયાર, ટુંક સમયમાં ઓર્ડર નિકળશે

ગાંધીનગરઃ રાજ્યમાં આઈએએસ અધિકારીઓની બદલીઓ બાદ આઈપીએસ અધિકારીઓની બદલીઓની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. આઈપીએસની બદલીઓની ફાઈલ તૈયાર કરી દેવામાં આવી છે. હવે ટુંક સમયમાં જ એક સાથે 50 જેટલા IPS અધિકારીઓની બદલીઓ માટેના આદેશો કરવામાં આવી શકે છે. અમદાવાદ, સુરત અને રાજકોટના પોલીસ કમિશ્નર સહિત કેટલાક જિલ્લા પોલીસ વડાની પણ બદલી થઈ શકે […]

રાજ્યમાં સચિવાલયના ઉચ્ચ અધિકારીઓની બદલીઓ બાદ હવે જિલ્લા કલેકટરો, ડીડીઓની સાગમટે બદલીઓ કરાશે

ગામધીનગરઃ  રાજયમાં સચિવાલય કક્ષાએ ફેરફાર કર્યા બાદ હવે લાંબા સમયથી રાહ જોઇ રહેલા જિલ્લા કલેકટરો તથા જિલ્લા વિકાસ અધિકારીઓને પણ ટ્રાન્સફરના ઓર્ડર મળશે તે નક્કી  છે. રાજ્યના મોટાભાગના કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં અગ્ર સચિવથી લઈને ઉચ્ચ અધિકારીઓની બદલીઓ કરાયા બાદ હવે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code