1. Home
  2. Tag "two more flights"

અમદાવાદથી બેંગલુરુ જવા માટે 15મી માર્ચથી વધુ બે ફ્લાઈટ્સ ઉડાન ભરશે

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. અને પુરતા પ્રવાસીઓ મળતા હોવાથી ફ્લાઈટ્સની સેવામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ અને બેંગલુરૂ વચ્ચે પ્રવાસી ટ્રાફિક વધી રહ્યો હોવાથી આગામી 15મી માર્ચથી બધુ બે ફ્લાઈટ્સ ઉડાન ભરશે. અમદાવાદના એસપી પટેલ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ વિસ્તારા એરલાઇન્સ દ્વારા અમદાવાદથી […]

રાજકોટ -મુંબઈની વચ્ચે વધુ બે ફ્લાઈટ આજથી ઉડાન ભરશે, હવે 17 જેટલી વિમાની સેવાનો લાભ મળશે

રાજકોટઃ શહેરના નવા બનાવેલા હીરાસર એરપોર્ટ પર પ્રવાસીઓને ટ્રાફિક વધતો જાય છે. મુંબઈ જતા પ્રવાસીઓમાં વધારો થતાં ટ્રાફિકને પહોંચી વળવા માટે તા.29મી ઓક્ટોબરથી મુંબઈ જતી વધુ ભે ફ્લાઈટ ઉડાન ભરશે. રાજકોટ-મુંબઈ વચ્ચે સવારે અને બપોરે 2 ફલાઈટ વધારવામાં આવી છે. ઉપરાંત  રાજકોટ-મુંબઈ વચ્ચે વધુ એક ફલાઈટ તા.8 નવેમ્બરથી તા.22 નવેમ્બર  રમિયાન અઠવાડિયે 3 દિવસ ઉડાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code