1. Home
  2. Tag "VANDE MATARAM"

“વંદે માતરમ”ના 150 વર્ષની ઉજવણી,કાલે સરકારી કચેરીઓનો સમય સવારે 9.30થી સાંજે 5.10 સુધીનો રહેશે

સરકારી કચેરીઓમાં કાલે વંદે માતરમ’ રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરાશે, સવારે 9.30 કલાકે તમામ અધિકારીઓ-કર્મચારીઓને હાજર રહેવા સુચના, રાષ્ટ્રગીતના સમૂહગાન બાદ સ્વદેશીની શપથ લેવાની રહેશે, ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તા. 07 નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં […]

પીએમનો યુરોપ પ્રવાસઃ બર્લિનમાં ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લાગ્યાં

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી 3 દિવસની મુલાકાતે બર્લિન પહોંચ્યા, જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. PM નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય વિદેશ પ્રવાસમાં જર્મની-ડેનમાર્ક અને ફ્રાન્સમાં 25 કાર્યક્રમોમાં હાજરી આપશે. આ દરમિયાન ઉર્જા, સુરક્ષા અને આર્થિક સંબંધો સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદી તેમના યુરોપ પ્રવાસ દરમિયાન જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, […]

વંદે માતરમઃ ટાઈગર શ્રોફે અનોખા અંદાજમાં સલામ આપી

મુંબઈઃ બોલીવુડના અભિનેતા ટાઈગર શ્રોફએ ઓછા સમયમાં જ પોતાની જાતને એકશન સ્ટાર તરીકે પ્રસ્થાપિત કર્યો છે. અત્યારે ટાઈગર શ્રોફમાં ગાયકીમાં હાથ અજમાવી રહ્યાં છે. સ્વાતંત્રતા પર્વ પૂર્વે ટાઈગર શ્રોફના અવાજે ગવાયેલુ ગીત દેશને સમર્પિત કરાયું છે. આ ગીતનું નામ વંદે માતરમ છે. ટાઈગર શ્રોફને આ ગીતનો વીડિયો શેયર કર્યો છે. જેમાં હવામાં અભિનેતાએ કલાબાજી દેખાડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code