વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની ગોળી મારીને હત્યા, આરોપીઓ નાસી ગયા
વલસાડઃ જિલ્લામાં ક્રાઈમના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. વાપીના ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલે પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા ગયા હતા. ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા શખસોએ ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો.શૈલેષ પટેલની હત્યા કર્યા બાદ શખ્સો ફરાર થઈ ગયા હતા. જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. શૈલેષ પટેલના પરિવારના […]