1. Home
  2. Tag "waters"

આ તળાવનું પાણી ક્રિસ્ટલ જેવું સ્વચ્છ, આખું ગામ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતું નથી

શુ તમે પાણીનાં તરતી નાવ દેખી છે? તમે તસ્વીરોમાં ઘણી વાર જોઈ હશે, ખાસ વાત એ છે કે આ દેશની તસ્વીર છે વિદેશની નહીં. આ જગ્યા ભારતના ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં આવેલી છે. આ જગ્યા મેઘાલયના મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં આવેલું છે. ઉનાળાની સીઝન આવી ગઈ છે અને ઘણા લોકો સુંદર જગ્યાઓ શોધી રહ્યા છે. ખુબ […]

રાજ્યના 90 જળાશયોમાં 90%થી વધુ પાણીની આવક થતા હાઈ એલર્ટ પર

અમદાવાદઃ રાજ્યમાં અવિરત વરસી રહેલા શ્રીકાર વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 100% જળસંગ્રહ નોંધાયો છે. જેના પરિણામે સરદાર સરોવર ડેમના તમામ દરવાજા ખોલતા નયમરમ્ય નજારો જોવા મળ્યો છે. સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર તા. 18 સપ્ટેમ્બર,2023ની સ્થિતિએ રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 93.30% જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર […]

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતઃ 6 બોટ સાથે 35 ભારતીય માછીમારોનું અપહરણ

અમદાવાદઃ ભારતીય જળસીમામાં પાકિસ્તાનની ચાંચિયાગીરી વધી છે. અવાર-નવાર ભારતીય જળસીમામાં પ્રવેશીને માછીમારોનું અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ ભારતીય જળસીમામાંથી 6 બોટ સાથે 35 માછીમારોનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના દરિયામાં ભારતીય જળસીમામાં માછીમારો માછીમારી કરી રહ્યાં હતા. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code