1. Home
  2. Tag "world"

ભારત વિશ્વનો પ્રથમ હીરાનો ઉત્પાદક દેશ, હાલ સૌથી વધારે હિરાનું ઉત્પાદન રશિયામાં

હીરા કોને પસંદ નથી, જો કે તેને ખરીદવું દરેકની પહોંચમાં નથી. હીરાની કિંમત દરેક દેશમાં ઉંચી છે. આવી સ્થિતિમાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે કયા દેશમાં સૌથી પહેલા હીરા મળ્યા હશે અને કયા દેશમાં સૌથી વધુ હીરા મળ્યા હશે. જો ના હોય તો ચાલો જણાવીએ. ભારત વિશ્વનો પ્રથમ હીરા ઉત્પાદક દેશ હતો. ચોથી સદીમાં […]

ડીપફેક ટેક્નોલોજીથી દૂનિયા પરેશાન, ભારત સરકારે આ મુશ્કેલીથી બચવા તૈયારી કરી લીધી

ડીપફેક દુનિયાભર માટે એક મોટી સમસ્યા બની રહી છે. આ ટેક્નોલોજીએ પૂરા વિશ્વ માટે એક અલગ પ્રકારનો પડકાર ઉભો કર્યો છે. ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને, અપરાધી કોઈપણ વ્યક્તિનું નકલી રૂપ બનાવે છે, જે અસલી વ્યક્તિની જેમ બોલે છે, ચાલે છે, કામ કરે છે, વાત કરે છે, ચહેરાના હાવભાવ અસલી વ્યક્તિ જેવા હોય છે. ડીપફેક ટેકનોલોજીનો […]

દક્ષિણ ભારતના કેરલ અને આંધ્રપ્રદેશના ગરમ મસાલાના સમગ્ર દુનિયામાં ચાહકો

ભારતીય ફૂડ દુનિયાભરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે અહીંના ભોજનમાં સ્વાદ અને સુગંધથી ભરપૂર મસાલા ઉમેરવામાં આવે છે, જે ભોજનને સ્વાદિષ્ટ અને અલગ બનાવે છે. ભારતમાં પણ ઘણી એવી જગ્યાઓ છે, જ્યાંના મસાલા ખાસ હોય છે. તેમની વચ્ચે એક એવી જગ્યા છે, જેને મસાલાનો રાજા કહેવામાં આવે છે. […]

વિશ્વમાં સૂચવવામાં આવેલી 10 દવાઓમાંથી 4 દવાઓ ભારતમાં બનેલી જેનરિક દવાઓ છે: ડો. માંડવિયા

નવી દિલ્હીઃ “44 લાખ લાભાર્થીઓને સેવા આપતા 341 CGHS વેલનેસ કેન્દ્રો સાથે, ત્રણ CGHS વેલનેસ સેન્ટર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીબી એન્ડ રેસ્પિરેટરી ડિસીઝ (NIT અને RD) ખાતે રોબોટિક યુનિટની શરૂઆત તેમની આરોગ્યસંભાળ સુવિધાઓમાં કવરેજ અને બહેતરીમાં નોંધપાત્ર વધારો કરશે.” આ વાત કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવી હતી. તેમણે આજે […]

વિશ્વમાં ભારતની મોટી ઉપલબ્ધિ,14 વર્ષમાં કર્યું આટલું કામ,હવે 2030નો નવો લક્ષ્યાંક

દિલ્હી: ભારત ઝડપથી વિશ્વમાં વિકસિત દેશ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આજે વૈશ્વિક મંચોમાં ભારતના વિચારોને ગંભીરતાથી લેવામાં આવે છે. ભારત પોતાની વાત બળ સાથે રજૂ કરે છે, કારણ કે ભારતમાં વિકાસ ઝડપી ગતિએ થઈ રહ્યો છે, જ્યારે વિશ્વની અન્ય અર્થવ્યવસ્થાઓ મંદીના સમયગાળામાં છે. આવી સ્થિતિમાં ભારતે વધુ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે […]

દુનિયામાં માદક દ્રવ્યોની બદી વધી, ડ્રગ્સની દાણચોરીનો આંકડો 650 અરબ ડોલર ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના અધ્યક્ષ સંજય કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ડ્રગની દાણચોરીનું કદ $650 બિલિયન સુધી પહોંચી ગયું છે. આ વૈશ્વિક સ્તરે કુલ ગેરકાયદે અર્થતંત્રના 30 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે, જેની વિનાશક અસર થઈ રહી છે. આનો સામનો કરવા માટે, આંતરરાષ્ટ્રીય કસ્ટમ સત્તાવાળાઓએ અદ્યતન તકનીકો અને માહિતી […]

મહાત્મા ગાંધી સંઘર્ષ અને હિંસાથી ઘેરાયેલી આજની દુનિયામાં કૂટનીતિ માટે પ્રેરણાના સ્ત્રોતઃ ડો.એસજયશંકર

નવી દિલ્હીઃ દેશના વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર વિયેતનામની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે છે દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વિયેતનામના હો ચી મિન્હ શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી સંઘર્ષ અને હિંસાથી ઘેરાયેલી આજની દુનિયામાં કૂટનીતિ માટે પ્રેરણાના સ્ત્રોત છે. તેમણે કહ્યું હતું કે, સંયુક્ત […]

ભારત વિશ્વમાં એક ચમકતું સ્થાન,વિકાસ અને નવીનતાનું ‘પાવરહાઉસ’: PM મોદી

GDP ગ્રોથનું અનુમાન 0.2 ટકા વધારીને 6.3 ટકા પીએમ મોદીએ સોશિયલ મીડિયા ‘X’ પર કહી આ વાત  2023 અને 2024માં તે 6.3 ટકા રહેવાનો અંદાજ દિલ્હી: વૈશ્વિક અર્થવ્યવસ્થા પરની ચિંતાઓ વચ્ચે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા ભારતમાં મજબૂત આર્થિક વૃદ્ધિની આગાહી સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે, દેશ વિશ્વમાં એક ચમકતું સ્થાન […]

G20એ ભારતને વિશ્વ માટે અને વિશ્વને ભારત માટે તૈયાર કરવામાં યોગદાન આપ્યુઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હીમાં આયોજીત જી 20ની બેઠકમાં ઘોષણાપત્રને મંજુરી આપવામાં આવી છે. જેને લઈને ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરએ જણાવ્યું હતું કે, ખાદ્ય સુરક્ષા, પૌષણ અને પ્રોદ્યોગિકીની પરિવર્તનકારી ભૂમિકાને ધ્યાનમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. એક ભાવી ગઠબંધન અંગે પણ વિસ્તારથી દર્શાવવામાં આવ્યું છે. જી20 ઘોષણાપત્રમાં પરિવર્તન, ડિજીટલ સાર્વજનિક બુનિયાદી જરુરીયાતને ધ્યાનમાં રાખવાની […]

વિશ્વના ઘણા દેશોએ ડિજિટલ ક્ષેત્રમાં ભારતના યોગદાનની પ્રશંસા કરીઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે નવી દિલ્હીમાં યોજાનારી 18મી G-20 સમિટને તેના નિષ્કર્ષ અને ઉકેલો, વિભાવનાઓ અને સળગતા મુદ્દાઓને ઉકેલવા સંબંધિત ક્રિયાઓ માટે યાદ કરવામાં આવશે. જી-20 સમિટમાં રશિયા અને ચીનના રાષ્ટ્રપતિઓ ન આવવાના સમાચારના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે કયા દેશો કયા સ્તરે હાજરી આપે છે તેના પર ધ્યાન કેન્દ્રિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code