1. Home
  2. ગુજરાતી
  3. રાજકુમાર રાવની ફિલ્મ ‘ઘ ફર્સ્ટ કેસ’ નું ટિઝર રિલીઝ – 15 જૂલાઈના રોજ ફઇલ્મ થશે રિલીઝ
રાજકુમાર રાવની ફિલ્મ ‘ઘ ફર્સ્ટ કેસ’ નું ટિઝર રિલીઝ – 15 જૂલાઈના રોજ ફઇલ્મ થશે રિલીઝ

રાજકુમાર રાવની ફિલ્મ ‘ઘ ફર્સ્ટ કેસ’ નું ટિઝર રિલીઝ – 15 જૂલાઈના રોજ ફઇલ્મ થશે રિલીઝ

0
Social Share
  • ઘ ફર્સ્ટ કેસનું ટિઝર રિલીઝ
  • રાજકુમારની રાવ ફરી સિનેમા ઘરોમાં નવા સાહસ સાથે જોવા મળશે

મુંબઈઃ- બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર રાજકુમાર રાવ આ દિવસોમાં પોતાના ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. જેના દ્વારા તે ટૂંક સમયમાં બોક્સ ઓફિસ પર જોવા મળવાના છે.અનેક ફ્લોમ ફિલ્મ આપ્યા બાદ તેઓ વધુ એક સાહસ સાથે દર્શકો સામે આવવાની તૈયારીમાં છે.

https://www.instagram.com/rajkummar_rao/?utm_source=ig_embed&ig_rid=364e0422-c5e2-4ebe-a5a4-644beacc7b33

રાજકુમાર રાવની આગામી ફિલ્મોની યાદીમાં તેની રહસ્યમય અને થ્રિલર ફિલ્મ હિટ ધ ફર્સ્ટ કેસનો પણ સમાવેશ થાય છે. જેનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, આ ટીઝરમાં એક્ટર રાજકુમાર રાવનું પાત્ર ખૂબ જ જોરદાર દેખાઈ રહ્યું છે. હિટ ધ ફર્સ્ટ કેસ ફિલ્મમાં તે વિક્રમ નામના પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળે છે.

. અભિનેતા રાજકુમાર રાવે ફિલ્મ હિટ ધ ફર્સ્ટ કેસનું ટીઝર શેર કરતા કહ્યું કે, ફિલ્મનું ટ્રેલર ખૂબ જ જલ્દી રિલીઝ થવા જઈ રહ્યું છે અને ફિલ્મ 15 જુલાઈના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તેમના સિવાય બોલીવુડ અભિનેત્રી સાન્યા મલ્હોત્રા પણ રાજકુમાર રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ હિટ ધ ફર્સ્ટ કેસમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code