1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો,24 કલાકમાં 1,054 કેસ
દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો,24 કલાકમાં 1,054 કેસ

દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો,24 કલાકમાં 1,054 કેસ

0
Social Share
  • કોરોના કેસ અપડેટ્સ
  • કોરોનાના નવા કેસમાં ઘટાડો
  • 24 કલાકમાં 1,054 કેસ નોંધાયા

દિલ્હી:દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે.છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,054 નવા કેસ નોંધાયા છે.દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 185.70 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં હાલમાં 11,132 એક્ટિવ કેસ છે.રિકવરી રેટ હાલમાં 98.76% છે.

છેલ્લા 24 કલાકમાં 1,258 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,25,02,454 થઈ ગઈ છે.દૈનિક પોઝિટીવિટી રેટ 0.25% છે.વિકલી પોઝીટીવીટી રેટ 0.23% છે.અત્યાર સુધીમાં 79.38 કરોડ કોરોના ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 4,18,345 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે,સરકાર દ્વારા હજુ પણ લોકોને સતર્ક રહેવાની સુચના આપવામાં આવે છે અને દરરોજ લાખોની સંખ્યામાં વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે ત્યારે લોકોએ પણ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code