1. Home
  2. ગુજરાતી
  3. આ સરકારી એપ ખૂબ જ ઉપયોગી છે, અજાણ્યા નંબર પરથી આવતા કોલ બંધ થઈ જશે
આ સરકારી એપ ખૂબ જ ઉપયોગી છે, અજાણ્યા નંબર પરથી આવતા કોલ બંધ થઈ જશે

આ સરકારી એપ ખૂબ જ ઉપયોગી છે, અજાણ્યા નંબર પરથી આવતા કોલ બંધ થઈ જશે

0
Social Share

મોટા ભાગના લોકો તેમના ફોન નંબર પર ડુ નોટ ડિસ્ટર્બ ચાલુ કરી દીધું છે. તેમ છતા અજાણ્યા નંબર પરથી આવતા કોલ બંધ થયા નથી. રિપોર્ટ અનુસાર ભારતમાં દરેક મોબાઈલ યુઝરને દરરોજ 6 અજાણ્યા કોલ આવે છે. આ સમસ્યાને દૂર કરવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ DND એપ રજૂ કરી છે. તેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. એ એપની મદદથી અજાણ્યા કોલ અને મેસેજ બ્લોક કરી શકાય છે.

થોડા દિવસો પહેલા જ ટ્રાઈએ કહ્યું હતું કે, DND એપની ખામીઓને સુધારવા માટે ઘણું કામ કરવામાં આવ્યું હતુ. DND એપ્સમાં પહેલા ઘણા બગ હતા જે હવે ઠીક કરવામાં આવ્યા છે. હવે તે એપમાં કોઈ બગ નથી. હવે તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે.

• જો તમારી જોડે એન્ડ્રોઈડ ફોન છે તો ગૂગલ પ્લે-સ્ટોર પરથી TRAI DND 3.0 એપ ડાઉનલોડ કરો.
• એપને ઈન્સટોલ કર્યા પછી ઓટીપી દ્વારા લોગ ઈન કરો.
• એક વાર લોગ ઈન કર્યા પછી ડીએનડી એપ તમારા નંબર જોડે કામ કરવાનું ચાલું કરી દેશે.
• આ પછી અજાણ્યા કોલ બંધ થઈ જશે અને મેસેજ પણ બ્લોક થઈ જશે.
• આ એપની મદદથી તમે કોઈ પણ કોલ અથવા કોઈ પમ નંબરની ફરિયાદ કરી શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code