Homeગુજરાતીઅસમને ઈસ્ટ પાકિસ્તાનનો હિસ્સો બનાવવાનું કાવતરુઃ નરેન્દ્ર મોદી

અસમને ઈસ્ટ પાકિસ્તાનનો હિસ્સો બનાવવાનું કાવતરુઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અસમના ગુવાહાટીમાં એક સભાને સંબોધિત કરતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર માટે અસમ અને પૂર્વોત્તરનો વિકાસ તેમના એજન્ડામાં સામેલ જ નથી. પરંતુ અસમને ઈસ્ટ પાકિસ્તાનનો હિસ્સો બનાવવાનું કાવતરુ રચી રહી છે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકારમાં બેઠેલા લોકો કહે છે કે, અસમ અને પૂર્વોત્તરમાં જાય જ કોણ છે? તેઓ માને છે કે, અસમ અને પૂર્વોત્તરને આધુનિક એરપોર્ટ, સારી રેલવે અને હાઈવેની શુ જરૂર છે. આ વિચારધારાને કારણે જ કોંગ્રેસને વર્ષો સુધી આ વિસ્તારની ઉપેક્ષા કરી છે. કોંગ્રેસે વર્ષો સુધી જે ભૂલ કરી છે, તેને મોદી સરકાર એક-એક કરીને સુધારી રહી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img