1. Home
  2. ગુજરાતી
  3. દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં – આલિયા ભટ્ટ, કાંતારા ફિલ્મના ડિરેક્ટર સહીત આટલા સ્ટાર્સને મળ્યા એવોર્ડ
દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં – આલિયા ભટ્ટ, કાંતારા ફિલ્મના ડિરેક્ટર સહીત આટલા સ્ટાર્સને મળ્યા એવોર્ડ

દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં – આલિયા ભટ્ટ, કાંતારા ફિલ્મના ડિરેક્ટર સહીત આટલા સ્ટાર્સને મળ્યા એવોર્ડ

0
Social Share
  • દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફએસ્ટિવલ
  • આલિયા ભટ્ટને મળ્યો એવોર્ડ
  • કાંતારા ફિલ્મના ડિરેક્ટર સહીત આ

વિતેલા દિવસના રોજ દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ ગેધરીંગમાં ઘણા સ્ટાર્સ રેડ કાર્પેટ પર પોતાની અદા દેખાડી હતી ફેસ્ટિવલમાં અનુપમ ખેર, વરુણ ધવન, રેખા, આલિયા ભટ્ટ સહિત ઘણા સ્ટાર્સે હાજર રહ્યા કેટલાક સ્ટાર્સને એવોર્ડથી સમ્માનતિ પણ કરવામાં આવ્યા હતા.

આ સિવાય અન્ય ઘણા સ્ટાર્સ જેમ કે રેખા અને આલિયા ભટ્ટ એકસાથે જોવા મળે છે. રેખાએ હિન્દી સિનેમામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સાથે જ આ મંચ પર તેમને એવોર્ડ આપીને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ ફેસ્ટિવલમાં કાંતારા ફેમ સાઉથ એક્ટર અને ડિરેક્ટર રિષભ શેટ્ટીને તેમની ફિલ્મ કંતારા માટે તેમને શ્રેષ્ઠ આશાસ્પદ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેઓને આ પુરસ્કારથી સમ્માનિત કરાયા હતા.આ ફિલ્મ ફેસ્ટિવલમાં વરુણ ધવન અને અનુપમ ખેર પણ રેડ કાર્પેટ પર સાથે જોવા મળ્યા હતા.

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં ઘણી ઓળખ બનાવી છે. તે જ સમયે, તેણે દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના મંચ પર પણ ભાગ લીધો હતોઆ સાથે જ ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. ટીવીની નાગીન અને સુંદર અભિનેત્રી તેજસ્વી પ્રકાશ પણ દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code