1. Home
  2. revoi editor

revoi editor

વૈશ્વિક પાસપોર્ટ રેન્કિંગ જાહેર: સિંગાપોર દુનિયામાં સૌથી શક્તિશાળી, ભારતીય પાસપોર્ટની તાકાત ઘટી

નવી દિલ્હી, 11 જૂન 2026: દુનિયાભરના દેશોના પાસપોર્ટની તાકાત દર્શાવતો પ્રતિષ્ઠિત ‘હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ’ જૂન મહિના માટે જાહેર કરવામાં આવ્યો છે. આ નવીનતમ વૈશ્વિક રેન્કિંગમાં ફરી એકવાર એશિયાઈ દેશ સિંગાપોરે પોતાનું સર્વોચ્ચ સ્થાન જાળવી રાખીને વિશ્વમાં દબદબો સાબિત કર્યો છે. બીજી તરફ, આ ઇન્ડેક્સમાં ભારતીય પાસપોર્ટ ધારકોને થોડો આંચકો લાગ્યો છે અને ભારતનું સ્થાન અગાઉ […]

પોલીસની ટ્રાફિક ડ્રાઈવમાં હેલ્મેટ ન પહેરનારા 5123 સરકારી કર્મચારીઓ દંડાયા

ગાંધીનગર, 11 જુન, 2026 : Traffic Police Drive   માર્ગ અકસ્માતોમાં કિંમતી જિંદગીઓ બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવવા માટે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં તા.૧ થી ૩૧ મે દરમિયાન એક મહિનાની વિશેષ “હેલ્મેટ ડ્રાઇવ” યોજવામાં આવી હતી. જેમાં ૫,૧૨૩ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ દંડનીય કાર્યવાહી કરીને તેમની પાસેથી કુલ […]

રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિરીક્ષણ AI અને 3D લેસર ટેકનોલોજીની મદદથી કરાશે

નવી દિલ્હી, 11 જૂન 2026: ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સલામત, સરળ અને સારી જાળવણી સુનિશ્ચિત કરવા માટે, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયએ અત્યાધુનિક નેટવર્ક સર્વે વાહનો તૈનાત કરવાની પહેલ શરૂ કરી છે. અદ્યતન 3D લેસર-આધારિત ટેકનોલોજીથી સજ્જ, આ વાહનો દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ગુણવત્તાનું સતત નિરીક્ષણ કરશે.આ હાઇ-ટેક વાહનો લેસર પ્રોફાઇલર્સ, GPS, ઉચ્ચ-રિઝોલ્યુશન કેમેરા અને 3D લેસર […]

ગૃહિણી “હોમ મેકર” નહીં પરંતુ “રાષ્ટ્ર નિર્માતા”, વળતર કેસમાં ચુકાદા સાથે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

નવી દિલ્હી, 11 જૂન 2026 – ગૃહિણી “હોમ મેકર” નહીં પરંતુ “રાષ્ટ્ર નિર્માતા” છે તેવી ટિપ્પણી સુપ્રીમ કોર્ટે અકસ્માતમાં વળતરના કેસના ચુકાદા દરમિયાન કરી છે. અકસ્માતમાં જ્યારે કોઈ વ્યક્તિનો જીવ જાય છે, ત્યારે તેની કમાણી કે પગારના આધારે વળતર નક્કી થાય છે. પરંતુ હોમ મેકર (ગૃહિણી) મહિલાઓ સાથે જોડાયેલા કેસમાં આ બાબત ગૂંચવાઈ જાય છે, કારણ […]

બિયારણ કે ખાતરના વેચાણમાં ગેરરીતિ કરતા તત્વો હવે સીધા જેલ ભેગા થશે

ગાંધીનગર, 11 જુન, 2026 : Strict action against irregularities in the sale of seeds or fertilizers  રાજ્યના ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળું અને પૂરતા પ્રમાણમાં ખાતર, બિયારણ તેમજ જંતુનાશક દવાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર અસરકારક પગલાં ભરી રહી છે. કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ ગેરરીતિ આચરતા તત્વોને […]

ભારત-બાંગ્લાદેશ સરહદે નવો ગતિરોધ: 68 સ્થળોએ ફેન્સિંગ મુદ્દે ઢાકાનો લેખિત વિરોધ, વધુ 86 પ્રોજેક્ટ અટકાવ્યા

નવી દિલ્હી, 11 જૂન 2026: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ પર કાંટાળી વાડ (ફેન્સિંગ) અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના નિર્માણને લઈને એક નવો વિવાદ ઊભો થયો છે. બાંગ્લાદેશ સરકારે સરહદ પર ભારતના બાંધકામ સામે સત્તાવાર અને ઔપચારિક રીતે વિરોધ નોંધાવ્યો છે. ઢાકાનો આરોપ છે કે ભારતે સરહદી નિયમો અને દ્વિપક્ષીય પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કર્યું છે. બાંગ્લાદેશે […]

ભારતીય એજન્સીઓને મોટી સફળતા: કુખ્યાત ગેંગસ્ટર વેંકટ ગર્ગને જ્યોર્જિયાથી ભારત લવાયો

નવી દિલ્હી, 11 જૂન 2026: ભારતની અગ્રણી સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટી સફળતા મળી છે. હરિયાણા સહિત અનેક રાજ્યોમાં આતંકનો પર્યાય બનેલા ખતરનાક ગેંગસ્ટર વેંકટ ગર્ગને ગુરુવારે જ્યોર્જિયાથી સફળતાપૂર્વક ભારત પરત લાવવામાં આવ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને હરિયાણા પોલીસ વચ્ચેના ઉત્કૃષ્ટ તાલમેલ અને સંયુક્ત પ્રયાસોને કારણે […]

પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં યુદ્ધના ભણકારા: તુર્કીની ઇઝરાયેલ અને ગ્રીસને યુદ્ધની ખુલ્લી ચેતવણી

અંકારા, 11 જૂન 2026: પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર વિસ્તારમાં સૈન્ય ગતિવિધિઓ વધતાં વૈશ્વિક સ્તરે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તુર્કી (તુર્કિયે)ના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને આ અંગે અત્યંત આકરી ચેતવણી ઉચ્ચારી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આ વિસ્તારમાં અને ખાસ કરીને સાયપ્રસ ટાપુની આસપાસ સંઘર્ષની આગ ભડકાવવાના વ્યવસ્થિત પ્રયાસો થઈ રહ્યા છે. જો તુર્કી અથવા […]

હોર્મુઝમાં અમેરિકી હુમલામાં ભારતના ત્રણ ભારતીયનાં મૃત્યુ, વિદેશ મંત્રાલયનું અમેરિકી રાજદૂતને સમન્સ

નવી દિલ્હી, 11 જૂન 2026 – હોર્મુઝમાં અમેરિકી હુમલામાં ભારતના ત્રણ ભારતીયનાં મૃત્યુ થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજા હુમલાથી સ્થિતિ વણસી રહી છે. દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયનું અમેરિકી રાજદૂતને સમન્સ પાઠવીને બોલાવ્યા હતા અને ભારતીય નાગરિકોનાં નિધન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ઈરાન-અમેરિકા યુદ્ધ દરમિયાન આજે ઓમાનની ખાડીમાં ‘સેટેબેલો’ (Settebello) નામના જહાજ પર […]

વડોદરામાં નિર્મિત મેઈડ ઈન ઈન્ડિયા સૈન્ય પરિવહન વિમાને ભરી પ્રથમ ઉડાન, જુઓ વીડિયો

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શૅર કર્યો વીડિયો વડોદરા, 11 જૂન 2026 – વડોદરામાં નિર્મિત મેઈડ ઈન ઈન્ડિયા સૈન્ય પરિવહન વિમાને પ્રથમ ઉડાન ભરી છે. આ ઐતિહાસિક ક્ષણનો વીડિયો શૅર કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ લખ્યું છે કે, ભારત માટે આ ગર્વની ક્ષણ છે. દેશના પ્રથમ મેઈડ ઈન ઈન્ડિયા સૈન્ય એરક્રાફ્ટ સી295 પરિવહન વિમાને સફળતાપૂર્વક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code