1. Home
  2. sanket

sanket

જો તમે પણ એક કરતાં વધુ સીમ રાખો છો તો ચેતી જજો, ટેલિકોમ વિભાગ નિયમો જાહેર કર્યા

તમે પણ એક કરતા વધુ સીમકાર્ડ રાખો છો તો ચેતી જજો નિર્ધારિત કરતા વધુ સીમકાર્ડ હોય તો કરાશે તપાસ વાંધાજનક કોલ, ફ્રોડ જેવી ઘટનાઓને રોકવા ટેલિકોમ વિભાગે લીધુ પગલું નવી દિલ્હી: જો તમે પણ એકથી વધુ સીમકાર્ડ ધરાવતા હોય તો હવે ચેતી જજો અન્યથા તમારી વિરુદ્વ કાર્યવાહી થઇ શકે છે. ટેલિકોમ વિભાગે 9 થી વધુ […]

પીએમ મોદી-રાજનાથ સિંહે બિપિન રાવત સહિત તમામ વીર સપૂતોને આપી શ્રદ્વાંજલિ, પરિવારજનોને સાંત્વના પાઠવી

પીએમ મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે CDS બિપિન રાવત સહિત તમામ શહીદોને આપી શ્રદ્વાંજલિ પીએમ મોદી શહીદોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી આર્મી ચીફ જનરલ એમએમ નરવણે પણ તમામ શહીદોના પાર્થિવ દેહને શ્રદ્વાંજલિ આપી હતી નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશ દરમિયાન CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત સહિત 11 સૈન્યકર્મીઓના દેહાંત થયા […]

હેલિકોપ્ટર ક્રેશ બાદ વધુ એક અકસ્માત, બિપિન રાવત સહિત અન્ય મૃતકોના મૃતદેહોને લઇ જતી એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો

હેલિકોપ્ટર ક્રેશ બાદ વધુ એક અકસ્માત CDS બિપિન રાવત સહિતના મૃતકોના પાર્થિવ શરીરને લઇ જતી કાફલામાંથી એક એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો એક એમ્બ્યુલન્સે સંતુલન ગુમાવ્યું હતું અને પહાડી સાથે ટકરાઇ હતી નવી દિલ્હી: બુધવારે હેલિકોપ્ટર ક્રેશ બાદ આજે વધુ  એક અકસ્માત થયો છે. CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 11 અન્ય મૃતકોના પાર્થિવ […]

ભારત વર્ષ 2022ના અંત સુધીમાં બે માનવરહિત મિશન લૉંચ કરશે: જીતેન્દ્ર સિંહ

ભારત અવકાશ ક્ષેત્રે અમેરિકા, રશિયાને આપશે ટક્કર ગગનયાન પહેલા ભારત આગામી વર્ષે 2 માનવરહિત મિશન લૉંચ કરશે રાજ્યસભામાં જીતેન્દ્ર સિંહે આપી જાણકારી નવી દિલ્હી: ભારત હવે અવકાશ ક્ષેત્રે પણ અમેરિકા, રશિયા જેવા દેશોને ટક્કર આપી રહ્યું છે અને અનેક મિશનો લોંચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારત વર્ષ 2022ના અંત સુધીમાં બે માનવરહિત મિશન લોન્ચ […]

ઇરાકમાં બોમ્બ બ્લાસ્ટ, 11નાં મોત, ઇસ્લામિક સ્ટેટ્સએ જવાબદારી લીધી

ઇરાકમાં ગુરુવારે થયો જોરદાર બોમ્બ વિસ્ફોટ આ બોમ્બ વિસ્ફોટમાં 11 લોકોનાં મોત નિપજ્યા ઇસ્લામિક સ્ટેટએ હુમલાની જવાબદારી સ્વીકારી નવી દિલ્હી: ઇરાકમાં ગુરુવારે જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ બ્લાસ્ટમા 11 લોકોનાં મોત નિપજ્યા છે. બ્લાસ્ટ થયા બાદ પહેલા તો ઇસ્લામિક સ્ટેટએ હુમલાની જવાબદારી નહોતી સ્વીકારી પરંતુ હવે તેઓએ આ હુમલાની જવાબદારી લીધી છે. અગાઉ […]

એર માર્શલ માનવેન્દ્રસિંહ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનાની તપાસ કરશે, એરફોર્સના ટ્રેનિંગ કમાન્ડના છે પ્રમુખ

તામિલનાડુ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનાની તપાસ માનવેન્દ્રસિંહને સોંપાઇ તેઓ પોતે પણ હેલિકોપ્ટરના પાયલોટ છે સેનાની ત્રણે પાંખના અધિકારીઓ પણ આ તપાસમાં સામેલ હશે નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને અન્ય 12 અધિકારીઓના મૃત્યુ થયા હતા ત્યારે હવે હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનાની તપાસ એર માર્શલ માનવેન્દ્રસિંહની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવશે. […]

અંતે 378 દિવસ બાદ ખેડૂત આંદોલન સમાપ્ત: ખેડૂતોએ ઘરવાપસી શરૂ કરી

આખરે 378 દિવસ બાદ ખેડૂત આંદોલન સમાપ્ત ગુરુવારે બેઠક બાદ સંયુક્ત કિસાન મોરચાએ આંદોલન સમાપ્તિની ઘોષણા કરી ખેડૂતોએ ઘરવાપસી શરૂ કરી નવી દિલ્હી: આખરે 378 દિવસ બાદ ખેડૂત આંદોલન સમેટાયું છે. સંયુક્ત કિસાન મોરચાએ બેઠક બાદ ખેડૂત આંદોલનને સમાપ્ત કરવાનું એલાન કર્યું છે. ગુરુવારે સંયુક્ત કિસાન મોરચાની એક મોટી બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચા વિચારણા […]

જનરલ બિપિન રાવતના નિધન બાદ કોણ બનશે તેમના ઉત્તરાધિકારી? આ નામ પર થઇ ચર્ચા

કોણ બનશે દેશના નવા CDS આ માટે યોજાઇ કેબિનેટ બેઠક સેના પ્રમુખ એમ એમ નરવણેનું નામ સૌથી ઉપર નવી દિલ્હી: બુધવારે તામિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશમાં દેશના CDS જનરલ બિપિન રાવતના નિધન બાદ હવે તેના ઉત્તરાધિકારી તરીકે કોની નિયુક્તિ થશે તેને લઇને ચર્ચાએ જોર પકડ્યું છે. ગઇકાલે પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળ કેબિનેટ કમિટિ ઑફ સિક્યોરિટીની એક […]

યુપી વિધાનસભા ચૂંટણી 2022: પ્રિયંકા ગાંધીએ 100 ઉમેદવારોના નામ પર મહોર લગાવી, 60 મહિલાઓને તક

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી પ્રિયંકા ગાંધીએ ચૂંટણી માટે 100 ઉમેદવારોને કર્યા ફાઇનલ તેમાં 60 મહિલાઓને પણ તક અપાઇ નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષોએ હવે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી છે. આ જ દિશામાં હવે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ ચૂંટણી માટે મહિલા મેનિફેસ્ટો બહાર પાડ્યો. મેનિફેસ્ટોમાં મહિલાઓને અનામત […]

METAએ ભારતમાં તેની પ્રથમ ઓફિસ ખોલી, જાણો ક્યાં શહેરમાં આવેલી છે?

– METAએ ભારતમાં તેની પ્રથમ ઓફિસ ખોલી – દિલ્હીના NCR સ્થિત ગુરુગ્રામમાં છે તેની ઓફિસ – 1,30,000 ચોરસ ફૂટના વિસ્તારમાં METAની નવી ઑફિસ નવી દિલ્હી: વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકનું નામ થોડાક સમય પહેલા બદલાવીને META કરવામાં આવ્યું હતું અને હવે મેટાએ ભારતમાં તેની નવી ઓફિસ ખોલી છે. META દ્વારા ખોલવામાં આવેલી આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code