1. Home
  2. sanket

sanket

તો થશે વિશ્વના ત્રીજા સૌથી મોંઘા છૂટાછેડા, રશિયન અબજપતિ વ્લાડીમિર પોટનિનને છૂટછેડા 7 અબજ ડોલરમાં પડશે

નવી દિલ્હી: અત્યાર સુધીના સૌથી મોંઘા છૂટાછેડા જેફ બેઝોસ અને બિલ ગેટ્સના માનવામાં આવે છે. હવે આ જ હરોળમાં વધુ એક નામ ઉમેરાય તો નવાઇ નહીં. હકીકતમાં, રશિયાના બીજા નંબરના સૌથ ધનિક વ્યક્તિ વ્લાડીમિર પોટનિનને છૂટાછેડા સાત અબજ ડોલરમાં પડે તેમ માનવામાં આવી રહ્યું છે. પોટનિનની પત્ની નતાલિયાએ તેની કંપની એનએમસી નોર્લિસ્ક નિકલ PJSCમાં 50 […]

National Monetization Plan: દેશના વધુ 25 એરપોર્ટ્સનું થશે ખાનગીકરણ, જાણો ક્યાં એરપોર્ટ્સ છે સામેલ

મોદી સરકારે રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજનામાં 25 એરપોર્ટને સામેલ કર્યા દેશના આ 25 એરપોર્ટનું પણ ખાનગીકરણ કરાશે વારાણસી, ભુવનેશ્વર, નાગપુર સહિતના એરપોર્ટ્સ ખાનગી હાથમાં જશે નવી દિલ્હી: દેશમાં હવે લોકો આરામદાયક સફર માટે વિમાનમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. હવે તો સામાન્ય નાગરિકો પણ પ્લેનમાં મુસાફરી કરતા થયા છે. દેશમાં ડોમેસ્ટિક એર ટ્રાફિક સતત […]

યુએસના અથતંત્રમાં રિકવરીના સંકેત, જોબલેસ ક્લેઇમની સંખ્યા ઘટીને 52 વર્ષની નીચલી સપાટીએ

યુએસ જોબલેસ ક્લેઇમની સંખ્યા ઘટીને બાવન વર્ષની નીચલી સપાટીએ તો જોબલેસ ક્લેઇમની સંખ્યા 43,000 સુધી ઘટીને 1,84,000 થઇ અમેરિકા લેબર ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું નવી દિલ્હી: કોવિડના રોગચાળાની ઝપેટમાંથી અમેરિકાનું જોબ માર્કેટ ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. યુએસ જોબલેસ ક્લેઇમસની સંખ્યા ઘટીને છેલ્લા 52 વર્ષની નીચલી સપાટીએ આવી ગઇ છે. ગત સપ્તાહની વાત કરીએ […]

ટૂંક સમયમાં મોદી સરકાર ક્રિપ્ટોકરન્સી પર લેશે નિર્ણય, રોકાણકારોની નિર્ણય પર નજર

ક્રિપ્ટોકરન્સીના ભાવિ અંગે ટૂંક સમયમાં લેવાશે નિર્ણય તેના પર જલ્દી જ નિર્ણય લેવા માટે મોદી સરકાર તૈયાર સંસદમાં તેને લઇને બિલ પણ થશે રજૂ નવી દિલ્હી: ભારતમાં અત્યારે ક્રિપ્ટોકરન્સીના 7 કરોડથી વધુ રોકાણકારો છે અને ટૂંક સમયમાં મોદી સરકાર ક્રિપ્ટોકરન્સીના ભાવિને લઇને નિર્ણય લે તેવી સંભાવના છે. દેશમાં ક્રિપ્ટોકરન્સીના નિયમન માટે સરકાર એક નિયમનકારી માળખું […]

UAEમાં 23 ડિસે.થી યોજાશે એશિયા કપ, BCCIએ ટીમ ઇન્ડિયાની કરી જાહેરાત

એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત BCCIએ એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી ટીમ આઠમી વખત ટાઇટલ જીતવા મેદાને ઉતરશે નવી દિલ્હી: ડિસેમ્બર મહિનાની એટલે કે આ મહિનાની 23મી તારીખથી અંડર-19 એશિયા કપની શરૂઆત થઇ રહી છે ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આ માટે 20 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. નેશનલ ક્રિકેટ એકેડમીમાં આયોજીત […]

વ્હાઇટ હાઉસ દ્વારા લોકશાહી શિખર સંમેલન યોજાયું, પીએમ મોદીએ સહભાગી બનીને વ્યક્ત કરી ખુશી

વ્હાઇટ હાઉસ દ્વારા લોકશાહી પર યોજાયું શિખર સંમેલન આમાં ભારત સહિત 80 દેશોએ લીધો ભાગ પીએમ મોદીએ પણ બાઇડેનના આમંત્રણ પર ખુશી વ્યક્ત કરી નવી દિલ્હી: વ્હાઇટ હાઉસ દ્વારા લોકશાહી પર એક શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભારત સહિત 80 દેશના નેતાઓએ ભાગ લીધો હતો. આ શિખ સંમેલનમાં પીએમ મોદીએ પણ વર્ચ્યુઅલી ભાગ […]

રાષ્ટ્ર યોદ્વા CDS જનરલ બિપિન રાવતનો નશ્વર દેહ પંચમહાભૂતોમાં વિલિન, પુત્રીએ મુખાગ્નિ આપ્યો, 17 તોપોની સલામી આપવામાં આવી

બ્રિગેડિયર લિડ્ડરને અંતિમ વિદાય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, NSA અજીત ડોભાલે આપી શ્રદ્વાંજલિ ત્રણે સેનાના વડાએ આપી શ્રદ્વાંજલિ નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમા થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના પત્નિ સહિત 12 સૈન્યકર્મીઓના મોત થયા હતા. આજે તેઓના અંતિમ સંસ્કાર થયા હતા. રાષ્ટ્ર યોદ્વા CDS જનરલ બિપિન રાવતને 17 તોપોની સલામી આપવામાં […]

યૂઝર્સનું ફેસબુક એકાઉન્ટ નહીં થાય હેક, ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન કરાશે ફરજીયાત

હવે ફેસબુક યૂઝર્સનું એકાઉન્ટ રહેશે વધુ સુરક્ષિત હેકિંગની શક્યતા ઘટશે ફેસબુકે ટૂ ફેક્ટર ઓથેન્ટિકશન સર્વિસ રોલ આઉટ કરી નવી દિલ્હી: આજે સૌથી વધુ પ્રખ્યાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય તો તે ફેસબુક છે અને તેટલે જ ફેસબુકનો યૂઝર્સ બેઝ પણ વધુ હોવાથી સૌથી વધુ યૂઝર્સના એકાઉન્ટ હેક થવાની ઘટના પણ ફેસબુકમાં વધુ બનતી રહી છે. ફેસબુક […]

વોટ્સએપ ચેટ બનશે વધુ મજેદાર, ટૂંક સમયમાં વોઇસ વેવફોર્મ ફીચર રજૂ થશે

વોટ્સએપમાં જોવા મળશે નવું ફીચર હવે વોઇસનોટ્સ વેવફોર્મમાં દેખાશે તમારા અવાજનું વેવફોર્મ દેખાશે નવી દિલ્હી: વોટ્સએપ સમયાંતરે તેના યૂઝર્સના અનુભવને વધુ બહેતર અને યાદગાર બનાવવા માટે નવા નવા ફીચર્સ રોલ આઉટ કરતું રહે છે. વોટ્સએપ ચેટને મજેદાર બનાવવા માટે પણ અનેક ફીચર્સ રજૂ કરતું રહે છે. વોટ્સએપ વોઇસ વેવફોર્મ રોલઆઉટ કરી રહ્યું છે. હાલમાં લીનિયર […]

RBIનો મહત્વપૂર્ણ નિર્ણય, હવે ફીચર ફોન વપરાશકર્તા UPI પેમેન્ટનો લાભ લઇ શકશે

ફીચર ફોન યૂઝર્સ પણ યૂપીઆઇ પેમેન્ટ કરી શકશે RBI લૉંચ કરશે ઑન-ડીવાઇઝ વોલેટ ગવર્નર શક્તિકાંત દાસે કરી જાહેરાત નવી દિલ્હી: અત્યારે ડિજીટલ પેમેન્ટનો જમાનો છે ત્યારે મોટા ભાગના લોકો યુપીઆઇ મારફતે પેમેન્ટ કરવાનું પસંદ કરે છે અને મોટા ભાગના ટ્રાન્ઝેક્શન યુપીઆઇથી થાય છે. આ વખતે યોજાયેલી RBIની મોનેટરી પોલિસીની બેઠક દરમિયાન પણ યૂપીઆઇ પેમેન્ટને લઇને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code