Homeગુજરાતીગુજરાતઊટીમાં બંધ પડેલુ ટોઈલેટ કલાપ્રેમીઓ માટે બની આર્ટ ગેલરી

ઊટીમાં બંધ પડેલુ ટોઈલેટ કલાપ્રેમીઓ માટે બની આર્ટ ગેલરી

મુંબઈઃ ઊટીમાં તંત્ર દ્વારા ટોપલેટ બનાવવામાં આવ્યું હતું. જો કે, તેનો હજુ સુધી વપરાશ થયો હતો. જેથી તંત્ર દ્વારા વિન વપરાયેલા ટોપલેટનો રૂપરંગ બદલી નાખીને તેને આર્ટ ગેલરીમાં ફેવરી નાખવામાં આવ્યું હતું. આ આર્ટ ગેલરીમાં વિવિધ આર્ટિસ્ટોના એક્ઝિબિશન યોજવામાં આવી રહ્યાં છે.

આઈએએસ ઓફિસર સુપ્રિયા સાહુએ એક સુંદર આર્ટ ગેલરીનો વીડિયો ટ્વીટ કર્યો છે. જોકે ટ્વિટર પર પોસ્ટ કરાયેલી આ આર્ટ ગૅલરીના ફોટો જોઈને કોઈ માની પણ ન શકે કે એ થોડા સમય પહેલાં આ જગ્યાએ વપરાયા વિનાનું ટૉઇલેટ હતું. વિડિયોની શરૂઆત આર્ટ ગૅલરીના પ્રવેશદ્વારથી થાય છે અને એમાં અંદરની તરફ લાઇબ્રેરી દેખાય છે. સ્થાનિક મહાપાલિકાએ અહીં ટૉઇલેટ બાંધ્યું હતું, પરંતુ એનો વપરાશ ન થતાં એનો આર્ટ ગૅલરી તરીકે ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular