1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. એસ્ટ્રો સાયન્સ

એસ્ટ્રો સાયન્સ

ઘરમાં આવશે Positive Energy,પૂજા રૂમ સાથે જોડાયેલા આ વાસ્તુ નિયમોની ન કરો અવગણના

ઘરનું સૌથી પવિત્ર સ્થાન મંદિર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેનાથી સંબંધિત નિયમોનું પાલન કરવું વધુ જરૂરી બની જાય છે. વાસ્તુશાસ્ત્રમાં આને લગતા કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા માટે આ વાસ્તુ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય પૂજા ખંડ કઈ દિશામાં હોવો જોઈએ તે પણ આ શાસ્ત્રમાં […]

દુનિયામાં હવે ધીમે-ધીમે ડોલરનો દબદબો ઘટ્યો, અન્ય વિકલ્પ અંગે વિવિધ દેશોમાં વિચારણા

નવી દિલ્હીઃ છેલ્લા સાત દાયકાથી દુનિયામાં એક દેશ બીજા દેશ સાથે ડોલરમાં વ્યવહાર કરતો આવ્યો છે, પરંતુ હાલ યુક્રેન-રશિયા યુદ્ધ, અમેરિકામાં મંદી સહિતના કારણોસર હવે અનેક દેશો ડોલરને બદલે અન્ય ચલણ તરફ વ્યવહાર કરતા થયા છે. ભારત અનેક દેશો સાથે રૂપિયામાં વ્યવહાર કરતું થયું છે. આવી રીતે ચીન અને રશિયા પણ ડોલરના બદલે અન્ય ચલણમાં […]

આ છોડ ઘરમાં લાવશે સમૃદ્ધિ,યોગ્ય દિશામાં લગાવવાથી ફાયદો થશે

દરેક વ્યક્તિ ઘરને અલગ અલગ રીતે સજાવે છે. કેટલાક લોકો તેમના ઘરને સજાવટની વસ્તુઓથી શણગારે છે તો કેટલાક છોડથી. ઘરમાં વૃક્ષ-છોડ લગાવવાથી સુંદરતા તો વધે જ છે, પરંતુ વાસ્તુ માન્યતા અનુસાર કેટલાક છોડ ઘરમાં સુખ-શાંતિ પણ લાવે છે. હિબિસ્કસ છોડ તેમાંથી એક છે. ઘરમાં હિબિસ્કસનો છોડ લગાવવાથી આશીર્વાદ મળે છે અને વિશેષ ધનની પણ આવક […]

પૈસા હાથમાં નથી ટકતા,જો ઘરમાં આર્થિક સંકટ હોય તો આ વાસ્તુ ઉપાયોથી સમસ્યા થશે દૂર

ઘણી વખત મહેનત કર્યા પછી પણ ઇચ્છિત પરિણામ મળતું નથી. તેનું કારણ ઘરમાં હાજર વાસ્તુ દોષ હોઈ શકે છે. વાસ્તુ દોષના કારણે વ્યક્તિને તેના સમગ્ર કાર્યનું ફળ મળતું નથી અને તેને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રહેલા વાસ્તુ દોષોને દૂર કરવા માટે કેટલાક ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે. આર્થિક તંગી દૂર કરવા […]

તુલસીની પૂજા કરતી વખતે કરો આ ઉપાય,તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પૂજનીય અને વિશેષ માનવામાં આવે છે.તુલસીના છોડમાં માતા લક્ષ્મીનું સ્વરૂપ છે.તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે, તેથી તેનું નામ હરિપ્રિયા છે.દરેક ઘરમાં તુલસીનો છોડ ચોક્કસપણે હોય છે અને તેની નિયમિત પૂજા કરવામાં આવે છે.એવી માન્યતા છે કે જે ઘરોમાં નિયમિત રૂપથી તુલસીને જળ અને પૂજા કરવામાં આવે […]

આ અઠવાડિયે આકાશમાં અદભૂત નજારો જોવા મળશે,આ પાંચ ગ્રહો એકલાઈનમાં જોવા મળશે; કેવી રીતે જોવું તે જાણો?

ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા લોકો માટે એક મોટી તક છે જ્યારે લોકો રાત્રિના આકાશમાં એક લાઈનમાં પાંચ ગ્રહો જોઈ શકશે. આ પાંચ ગ્રહોમાં બુધ, ગુરુ, શુક્ર, યુરેનસ અને મંગળનો સમાવેશ થાય છે જે ચંદ્રની નજીક એક સીધી રેખામાં હશે. તમે તેમને ક્યાં અને ક્યારે જોઈ શકો છો.આવો જાણીએ. નાસાના ખગોળશાસ્ત્રી બિલ કૂકનું કહેવું છે કે તેમને […]

ભૂલથી પણ ઘરના મંદિરમાં ન રાખો સૂકા ફૂલ, નહીં તો થઈ શકો છો અકાળ મૃત્યુનો શિકાર!

મંદિર એ ઘરનો સૌથી પવિત્ર ભાગ છે, જ્યાં લોકો ન માત્ર પૂજા કરે છે, પરંતુ તેને કેટલીક અથવા અન્ય વસ્તુઓથી સજાવટ પણ કરે છે, આ મંદિરની સુંદરતામાં વધારો કરે છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે મંદિરમાં રાખવી શુભ નથી. જો તમે વાસ્તુશાસ્ત્રના નિયમોને જોશો તો તમને ખબર પડશે કે ઘરના દરેક ભાગમાં ખાસ સંકેતો […]

દેવા મુક્તિથી લઈને લડાઈ-ઝગડા દૂર કરે છે મીઠું,જાણો તેને લગતી વાસ્તુ ટિપ્સ

ક્યારેક જીવનમાં આવી મુશ્કેલીઓ આવે છે, જેને ઉકેલવી પણ મુશ્કેલ બની જાય છે.સમજાતું નથી કે આવું કેમ થઈ રહ્યું છે, તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે.જેમ કે ગ્રહો અને નક્ષત્રોની ગતિ, વાસ્તુ દોષ, પિતૃ દોષ વગેરે.આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે કેટલીક સરળ યુક્તિઓ અપનાવી શકો છો.મીઠાના ઉપાયો તમારું જીવન બદલી શકે છે.તેનાથી તમારા […]

રાશિ પ્રમાણે આ રંગથી રમો ધૂળેટી,વર્ષભર ચમકશે ભાગ્ય

6 માર્ચે હોલિકા દહન કરાયું હતું જયારે આવતીકાલે 8 માર્ચે ધૂળેટીનો તહેવાર ઉજવામાં આવશે.જ્યોતિષશાસ્ત્રમાં દરેક રાશિ માટે એક શુભ રંગ નક્કી કરવામાં આવ્યો છે.જો તમે ધૂળેટી પર આ રંગનો ઉપયોગ કરશો તો તમને આખા વર્ષ માટે ચોક્કસથી શુભ ફળ મળશે.તો આવો જાણીએ આ ધૂળેટી પર કયા લકી કલર સાથે ધૂળેટી રમવી. મેષ અને વૃશ્ચિક  મેષ […]

ઘર સકારાત્મકતા અને ખુશીઓથી ભરાઈ જશે,આજે જ અપનાવો આ વાસ્તુ ટિપ્સ

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું ઘર પૈસા અને અનાજથી ભરેલું રહે, ઘરમાં કોઈ કમી ન રહે. આ માટે,ઘરને સાફ કરવાનો, દિવાલોને રંગવાનો અને રૂમને યોગ્ય દિશામાં બનાવવાનો પ્રયાસ કરીએ છીએ.પરંતુ વાસ્તુ માન્યતાઓ અનુસાર જો નિયમોનું પાલન કરવામાં આવે તો જ ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જ્યારે પણ કંઇક થાય છે, તે ઘરમાં સકારાત્મકતાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code