1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

ઈરાને સ્ટેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખોલવાનો કર્યો ઈન્કાર, ટ્રમ્પે બોમ્બમારીની આપી ધમકી

તેહરાન, 18 એપ્રિલ 2026: વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પૈકીના એક એવા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ને લઈને ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકા દ્વારા કરવામાં આવેલી આર્થિક અને દરિયાઈ નાકેબંધીના વિરોધમાં ઈરાને દાવો કર્યો છે કે, જ્યાં સુધી અમેરિકા તેની કાર્યવાહી પાછી નહીં ખેંચે ત્યાં સુધી હોર્મુઝની ખાડી સંપૂર્ણપણે ખોલવામાં આવશે નહીં. […]

GATE 2026ના બીજા દિવસે અભિનેત્રી સોનાલી બેન્દ્રેની પ્રેરક હાજરી, જુઓ VIDEO

વ્યાપાર-ઉદ્યોગને સ્પર્શતા વિવિધ વિષયો પર સુંદર તેમજ ઘનિષ્ઠ ચર્ચા ગાંધીનગર, 18 એપ્રિલ, 2026 – GCCI દ્વારા આયોજિત “GATE 2026″ના બીજા દિવસે ગઈકાલે 17 એપ્રિલ, 2026ના રોજ હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે સુવિખ્યાત ફિલ્મ અભિનેત્રી સોનાલી બેન્દ્રેની હાજરી પ્રેરક રહી. આ ઉપરાંત ખાસ કરીને સમગ્ર દિવસ દરમિયાન વ્યાપાર-ઉદ્યોગને લગતા વિવિધ વિષયો ઉપર સુંદર અને ઘનિષ્ટ ચર્ચા […]

OpenAI સેરેબ્રાસ પાસેથી રૂ. 1.6 લાખ કરોડની ચિપ્સ અને સર્વર ખરીદશે

નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: ઓપનએઆઈ કૃત્રિમ બુદ્ધિમત્તાની દોડમાં આગળ વધવા માટે એક મોટું પગલું ભરી રહ્યું છે. અહેવાલો અનુસાર, કંપની આગામી ત્રણ વર્ષમાં સેરેબ્રાસ સિસ્ટમ્સ પાસેથી ચિપ્સ અને સર્વર્સ પર 20 અબજ ડોલર (આશરે 1.6 લાખ કરોડ) થી વધુ ખર્ચ કરવાની યોજના ધરાવે છે. આ સોદો ફક્ત કમ્પ્યુટિંગ ક્ષમતા ખરીદવા પૂરતો મર્યાદિત નથી, તે […]

શેરબજારમાં તેજી: સેન્સેક્સ 504 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,350ને પાર

મુંબઈ, 17 એપ્રિલ 2026: વૈશ્વિક સ્તરે યુદ્ધના વાદળો વિખેરાવાની આશા અને આર્થિક વાટાઘાટોના સકારાત્મક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં શુક્રવારે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત મંત્રણાઓ પહેલા રોકાણકારોએ સાવચેતી સાથે ખરીદીનો અભિગમ અપનાવતા સેન્સેક્સ અને નિફ્ટી બંને મજબૂતી સાથે બંધ થયા હતા. દિવસના અંતે મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 504 પોઈન્ટ વધીને […]

હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે મેક્રોન અને સ્ટાર્મર એક વૈશ્વિક બેઠકનું આયોજન કરશે

ન્યૂયોર્ક, 17 એપ્રિલ 2026: અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો માટે નોંધપાત્ર મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ જાળવી રાખવા માંગે છે, જ્યારે અમેરિકા ઈરાની બંદરો છોડીને જતા જહાજોને રોકી રહ્યું છે. આનાથી ઘણા દેશોની અર્થવ્યવસ્થા પર અસર પડી રહી છે. આ કારણોસર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ […]

ઈરાન યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર અસર: IMFએ દુનિયાનો વિકાસ દર ઘટાડ્યો, ભારતની સ્થિતિ મજબૂત

વોશિંગ્ટન, 17 એપ્રિલ 2026: ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) એ તેના તાજેતરના અહેવાલમાં ચેતવણી આપી છે કે ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધે વૈશ્વિક અર્થતંત્રની ગતિ ધીમી પાડી દીધી છે. વર્ષની શરૂઆતમાં અર્થતંત્રમાં જે રિકવરી દેખાઈ રહી હતી, તે હવે યુદ્ધના કારણે અટકી ગઈ છે. આઈએમએફએ વર્ષ 2026 માટે વૈશ્વિક વિકાસ દરનો અંદાજ 3.4 ટકાથી ઘટાડીને 3.1 ટકા […]

આતંકી શાહીનનો દોરીસંચાર અને ટીસીએસની એચઆર નિદા ખાન દ્વારા અમલ?

નવી દિલ્હી, 17 એપ્રિલ, 2026: નાસિકસ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)માં વર્ષો સુધી ચાલતા રહેલા ધર્માંતરના કાવતરા કેસમાં હવે રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર HR એક્ઝિક્યુટિવ નિદા ખાનના પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની આતંકી ડો. શાહીન શાહિદ સાથેના જોડાણની તપાસ કરવા દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ નાસિક જઈ શકે છે. નિદા ખાન પર ઉત્પીડન […]

TCSમાં બેઠેલા જેહાદીઓ અંગે વધુ એક ખુલાસો, પીડિત હિન્દુ પુરુષ કર્મચારીએ જણાવી વ્યથા…

નવી દિલ્હી, 17 એપ્રિલ, 2026: TCSમાં બેઠેલા જેહાદીઓ અંગે વધુ એક ગંભીર ખુલાસો થયો છે. કંપનીમાં કામ કરતા એક પીડિત હિન્દુ પુરુષ કર્મચારીએ તેની આપવીતી પોલીસ સમક્ષ જણાવી છે જે એ હદે અપરાધિક ગુનો બને છે કે સમગ્ર કંપની ઉપર જ પ્રતિબંધ આવી શકે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ની નાસિક બ્રાન્ચ ફરી એકવાર ગંભીર આરોપોને […]

વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રિયાના ચાન્સેલર વચ્ચે બેઠક, ગ્રીન ટેકનોલોજી અને રોકાણ મુદ્દે ચર્ચા

નવી દિલ્હી, 16 એપ્રિલ 2026: ભારતની મુલાકાતે આવેલા ઓસ્ટ્રિયાના ચાન્સેલર ડો. ક્રિશ્ચિયન સ્ટોકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે ગુરુવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વેપાર, રોકાણ, ગ્રીન ટેકનોલોજી અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ચાન્સેલર સ્ટોકર વર્ષ 2025માં પદ સંભાળ્યા બાદ તેમના એશિયાના […]

નાણાકીય ગુનેગારોની હવે ખેર નથી, FIU-IND અને SEBI વચ્ચે ઐતિહાસિક સમજૂતી

નવી દિલ્હી, 16 એપ્રિલ 2026: ભારતમાં મની લોન્ડરિંગ અને આર્થિક ગુનાઓ પર લગામ કસવા માટે કેન્દ્ર સરકારે એક મોટું કદમ ઉઠાવ્યું છે. દેશની અગ્રણી તપાસ એજન્સી ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ-ઇન્ડિયા (FIU-IND) અને શેરબજારની નિયામક સંસ્થા સેબી (સેબી) વચ્ચે માહિતીના આદાન-પ્રદાન અને વધુ સારા સંકલન માટે એક વ્યાપક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ મહત્વના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code