1. Home
  2. ગુજરાતી
  3. મનોરંજન

મનોરંજન

શુ તમે પણ ખરાબ નેટવર્કના કારણે પરેશાન છો? ફોનનું આ સેટિંગ બદલી નાખો અને આનંદ લો..

દેશમાં 5G લોન્ચ થઈ ગયું છે. તમામ ટેલિકોમ કંપનીઓના દાવા મુજબ હાઈ સ્પીડ 5G ઈન્ટરનેટ દેશના ખૂણે-ખૂણે પહોંચી ગયું છે, પણ હકિકત એ છે કે શહેરના લોકો કોલ ડ્રોપ્સથી પરેશાન છે અને ગામડાના લોકો કોલ અને ઈન્ટરનેટ બંનેની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નેટવર્ક હોવા છતાં પણ સ્લો ઇન્ટરનેટથી પરેશાન છો, તમને જણાવીએ કે એન્ડ્રોઇડ […]

એરપોર્ટ પર સિક્યુરિટીએ અભિનેત્રી પ્રીતિ ઝિંટાના ઉતારાવ્યા ચશ્મા, લોકોએ કહ્યુ-શખ્સને સલામ

મુંબઈ: પ્રીતિ ઝિંટા ભારતમાં છે. આઈપીએલ મેચ દરમિયાન તેમનો લુક વાયરલ થયો છે અને લોકોને ફિલ્મ વીર-ઝારાની યાદ આવી ગઈ છે. જલ્દી તેઓ ફિલ્મોમાં પણ વાપસી કરવાના છે. હાલના દિવસોમાં જિમ લુક અને એરપોર્ટ લુક સોશયલ મીડિયામાં છવાયેલા છે. શનિવારે પ્રીતિ ઝિંટા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા. ત્યાં સિક્યોરિટી ચેક માટે પહોંચ્યા, તેના પછી સિક્યોરિટી […]

અભિનેતા આર.માધવને ફિલ્મ ‘રહેના હૈ તેરે દિલ મે’નો ખાસ કિસ્સો શેર કર્યો, જાણો શું કહ્યું…..

મુંબઈઃ બોલીવુડના જાણીતા કલાકાર આર. માધનવ હાલ ફિલ્મ ‘શૈતાન’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ‘શૈતાન’માં આર. માધવનના પાત્રના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. શૈતાન પહેલા પણ માધવને ઘણી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા. પછી તે ‘થ્રી ઈડિયટ્સ’ હોય કે પછી તેની બોલિવૂડ […]

ઓછા બજેટ સાથે એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણવા માંગો છો, તો આ સ્થળ પરફેક્ટ છે

ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ધો-10 અને બોર્ડની પરિક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં સ્કૂલ તથા કોલેજની પરિક્ષાઓ પૂર્ણ થશે. પરિક્ષાઓ પૂર્ણ થયા બાદ લોકો પરિવાર સાથે વિવિધ સ્થળો ઉપર ફરવા જવાનું પ્લાનિંગ બનાવે છે. જો આપ પણ આગામી દિવસોમાં ટૂરનું પ્લાનિંગ કરી રહ્યાં હોય તો ઓછા બજેટ સાથે એકડેવન્ચર એક્ટિવિટીનો પરિવાર અને […]

‘રંગ બરસે’ ગીત વિના હોળીની ઉજવણી અધુરી, બચ્ચનનું આ આઇકોનિક ગીત કેવી રીતે રચાયું જાણો…

દરેક વ્યક્તિ રંગોના તહેવાર હોળીની આતુરતાથી રાહ જુએ છે. દરેક વ્યક્તિએ રંગોના આ પર્વ ઉપર  એકબીજા પર અબીર-ગુલાલ લગાવીને અને બોલિવૂડ ગીતો પર નાચ-ગાન કરીને ખૂબ જ મજા કરે છે. પરંતુ બોલિવૂડ એક ગીત વગાડ્યા વિના હોળીનો તહેવાર નિસ્તેજ લાગે છે. આ ગીત અમિતાભ બચ્ચનની આઇકોનિક ફિલ્મ ‘સિલસિલા’નું ‘રંગ બરસે’ ગીત છે. જ્યારે આ ગીત […]

આ હિલ સ્ટેશન બેંગલોરની ખૂબ નજીક છે, જોઈને થઈ જશો સ્તબ્ધ

બેંગલોર લોકોનું પસંદગીનું સ્થાન બની રહ્યું છે. અહીં ફરવા માટે ખુબ સ્થાનો છે. લોકો અહીના આસપાસના હિલ સ્ટેશનો જોવાનો શોખ રાખે છે. સ્કંદગિરિ હિલ સ્ટેશન લોકોનું ખાસ પસંદગીનું સ્થાન છે. ટ્રેકર્સ માટે ફેમસ છે. આ બેંગલોરથી 62 કિલોમિટરની દૂરી પર છે. સ્કંદગિરિ પહાડોને દેખવાનો સારો સમય ઓક્ટોમ્બરથી ફેબ્રુઆરી સુધીનો હોય છે. મેલાગીરીમાં આખું વર્ષ પ્રવાસીઓની […]

હોળી પર ફેંકવામાં આવતા ફુગ્ગા ખતરનાક હોય શકે?

હોળીના તહેવારની ધામધૂમથી સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે. હોળીના પર્વ ઉપર લોકો એકબીજા ઉપર રંગ નાખવાની સાથે ફુગ્ગા પણ મારે છે. પાણી વાળા ફુગ્ગા વધારે ખતરનાક હોય શકે છે કેમ કે આ આંખ પર કે માથા પર વાગે તો તેનાથી ગંભીર નુકશાન થઈ શકે છે. ‘હાર્ટકેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા’ મુજબ શિંથેટિક કલર આંખ અને […]

હિન્દી ફિલ્મજગત અને હોળીનો સંબંધ દાયકાઓ જૂનો, આઝાદી પહેલા કોણે શરુ કર્યો હતો ટ્રેન્ડ જાણો…

મુંબઈઃ રંગોના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ભારતમાં આ વર્ષોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. રંગોના આ તહેવારની એક અલગ જ મજા છે. હોળીના ગીતો સાથે ગુલાલ, પિચકારી અને મજેદાર વાનગીઓ સાથે તેની મજા બમણી થઈ જાય છે. અત્યાર સુધી બોલિવૂડની ઘણી ફિલ્મોમાં હોળી પર ગીતો બન્યા છે જે આજે પણ રંગોના તહેવાર […]

એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ પતિ નિક અને પુત્રી માલતી સાથે અયોધ્યામાં ભગવાન રામલલાના કર્યા દર્શન

અયોધ્યા: અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ બુધવારે પોતાના પતિ નિક જોનસ અને પુત્રી માલતી મેરી જોનસ સાથે શ્રીરામજન્મભૂમિ અયોધ્યા પહોંચીને રામલલાના દર્શન કર્યા હતા. અહીં રમાલલાના દર્શન કરીને તેમણે સુખસમૃદ્ધિ માટેની કામના કરી હતી. રામમંદિરમાં દર્શન-પૂજા બાદ પ્રિયંકા ચોપડાએ મીડિયા સાથે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે અયોધ્યા પહોંચીને ઘણું સારું લાગ્યું. રામમંદિર ઘણું દિવ્ય […]

સેક્યુલર ફેમિલીમાં જન્મી છું, સરનેમ પર સવાલથી કોઈ ફરક પડતો નથી, મંદિર જવા મામલે સારા અલી ખાને આપ્યો ટ્રોલર્સને જવાબ

મુંબઈ: અભિનેત્રી સારા અલી ખાન હિંદુ માતા અમૃતા સિંહની પુત્રી છે. તેના પિતા સૈફ અલી ખાન છે. સારા અલી ખાનને મોટાભાગે મંદિરોમાં જતા જોવામાં આવે છે. તે દરગાહ પર પણ માથું ઝુકાવે છે. તેની ધાર્મિક આસ્થાને કારણ બનાવીને ઘણીવાર ટ્રોલિંગ પણ કરાય છે. ખાન સરનેમ હોવા છતાં તેઓ કેદારનાથ જાય છે. આ તમામ સવાલો પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code