1. Home
  2. ગુજરાતી
  3. ફેશન

ફેશન

આ 6 સ્માર્ટ ફેશન ટ્રિક્સથી સામાન્ય આઉટફિટમાં પણ મેળવો ક્લાસી લુક

આજના સમયમાં સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ ફેશન ટ્રેન્ડ્સ ઝડપથી બદલાઈ રહ્યા છે. દરેક યુવતી અને મહિલાની ઈચ્છા હોય છે કે તે બોલિવૂડ સેલિબ્રિટીઝની જેમ જ સ્ટાઇલિશ, ક્લાસી અને લક્ઝુરિયસ દેખાય. પરંતુ, મોટાભાગના લોકો એવું માને છે કે ‘રિચ લુક’ મેળવવા માટે મોંઘા બ્રાન્ડેડ કપડાં ખરીદવા જ અનિવાર્ય છે. ફેશન એક્સપર્ટ્સ આ માન્યતાને તદ્દન ખોટી ગણાવે […]

તમે પહેરો છે એ જિન્સ અસલી છે કે નકલી? બ્રાન્ડેડ વસ્ત્રોની નકલ કરતી ફેક્ટરી ઝડપાઈ

નવી દિલ્હી, 15 મે 2026:  તમે પહેરો છે એ જિન્સ અસલી છે કે નકલી? આ પ્રશ્નનું પૂછવાનું કારણ એ છે કે, દેશની રાજધાનીમાં બ્રાન્ડેડ વસ્ત્રોની નકલ કરતી ફેક્ટરી ઝડપાઈ છે. તમે બજારમાંથી લેવાઈસ (Levi’s), ઝારા (Zara) કે ટોમી હિલફિગર (Tommy Hilfiger) જેવી મોંઘી બ્રાન્ડની જિન્સ ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો શોપિંગ પર જતા પહેલા સાવધ […]

ઉનાળાના લગ્ન પ્રસંગોમાં પુરુષો માટે આ 5 આઉટફિટ્સ રહેશે બેસ્ટ, મળશે કમ્ફર્ટ અને સ્ટાઇલિશ લુક

લગ્નની સીઝન શરૂ થઈ ચૂકી છે અને તેની સાથે જ આકરી ગરમીનો પ્રકોપ પણ વધ્યો છે. મહિલાઓ પાસે તો ફેશનમાં અનેક વિકલ્પો હોય છે, પરંતુ પુરુષો ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે શું પહેરવું જેથી તેઓ ભીડમાં અલગ પણ દેખાય અને ગરમીમાં પરેશાન પણ ન થાય. આ સીઝનમાં લાઈટ વેઈટ ફેબ્રિક, પેસ્ટલ કલર્સ અને મિનિમલ ડિઝાઈન […]

ફેશન ટિપ્સ: તમારી જીન્સ સાથે કેવા શૂઝ પરફેક્ટ લાગશે? જાણો

આજના સમયમાં જીન્સ એ દરેક વયના લોકોનું સૌથી મનપસંદ આઉટફિટ બની ગયું છે. પછી તે ઓફિસ હોય, કેઝ્યુઅલ આઉટિંગ હોય કે કોઈ ખાસ પ્રસંગ, જીન્સ હંમેશા પરફેક્ટ લાગે છે. જોકે, જીન્સ પહેરતી વખતે મોટાભાગના લોકો એક ભૂલ કરે છે અને તે છે ખોટા ફૂટવેરની પસંદગી. ફેશન એક્સપર્ટ્સનું માનવું છે કે જો જીન્સના પ્રકાર મુજબ યોગ્ય […]

GCCI દ્વારા 1 થી 7 એપ્રિલ દરમિયાન હસ્તકલા જ્વેલરી વર્કશોપનું આયોજન

અમદાવાદ, 2 એપ્રિલ, 2026 – GCCI જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સ દ્વારા 1 એપ્રિલ, 2026 થી 7 એપ્રિલ, 2026 દરમિયાન “હસ્તકલા જ્વેલરી” પર પ્રમાણપત્ર તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપના પ્રારંભે પહેલી એપ્રિલને બુધવારે CED તાલીમ કેન્દ્ર તેમજ મેજિકલ ટ્રેન્ડના સ્થાપક શ્રીમતી અંકિતાબેન બ્રહ્મભટ્ટ મુખ્ય ટ્રેનર તરીકે વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા […]

કુર્તી અને જીન્સનું પરફેક્ટ મેચિંગ: સ્ટાઇલિશ લુક માટે ટ્રાય કરો આ 6 શાનદાર કોમ્બિનેશન

ઓફિસ હોય કે કોલેજ, કુર્તી અને જીન્સનું કોમ્બિનેશન આજકાલ મહિલાઓની પહેલી પસંદ બની ગયું છે. આ આઉટફિટ સ્ટાઇલિશ દેખાવાની સાથે સાથે આખો દિવસ પહેરવામાં પણ ખૂબ જ આરામદાયક રહે છે. જોકે, મોટાભાગની મહિલાઓને એ મૂંઝવણ રહેતી હોય છે કે કયા પ્રકારની કુર્તી સાથે કેવું જીન્સ પહેરવું જોઈએ. તો અહીં જાણો કુર્તી અને જીન્સના પરફેક્ટ કોમ્બિનેશન […]

રાજ્ય સરકારના એક અધિકારી ૩૭૩ પ્રકારની પરંપરાગત પાઘડીઓ બાંધી જાણે છે

સૌથી વધુ શૈલીની પાઘડી બાંધવાની કલામાં મહારથ સમગ્ર દેશમાં એકમાત્ર ધર્મરાજસિંહ વાઘેલા પાસે છે ધર્મરાજસિંહે પાઘડી બાંધવાની કલાને જીવંત રાખવા માટે પીએસઆઇને બદલે જિલ્લા યુવા વિકાસ અધિકારી બનવાનું પસંદ કર્યું ગાંધીનગર, 11 ડિસેમ્બર, 2025ઃ 373 types of traditional turbans રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓ વિભાગમાં ફરજ બજાવતા એક જિલ્લા યુવા વિકાસ અધિકારીએ અદ્દભૂત કલા […]

ગરવી ગુર્જરી દ્વારા ૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ

સ્વદેશી બનાવટોના વેચાણ થકી અંદાજે કુલ ૭,૦૦૦થી વધુ કારીગરોને રોજગારી હાથશાળ – હસ્તકલા નિગમ દ્વારા કુલ ૩૪ મેળા-પ્રદર્શનનું આયોજન આગામી સમયમાં દિલ્હી, અમૃતસર, દહેરાદૂન, લખનઉ, કોલક્ત્તા,સુરત અને સુરજકુંડમાં મેળા-પ્રદર્શન યોજાશે ગાંધીનગર, 15 નવેમ્બર, 2025ઃ Garvi Gurjari indigenous handicrafts રાજ્ય સરકારના હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ અંતર્ગત એપ્રિલથી ઓક્ટોબર-૨૦૨૫ એટલે કે છેલ્લા ૦૭ મહિનામાં ગરવી ગુર્જરી એમ્પોરિયમ‌ […]

શિયાળાની સીઝનમાં 5 ખાસ પ્રકારની શૉલ, જે આપની શોભા વધારશે

શિયાળાની ઠંડી હવાઓ સાથે હવે કપડાંની પસંદગીમાં પણ ગરમાહટ મહત્વની બની ગઈ છે. આજકાલ બજારમાં અનેક પ્રકારની ગરમ શૉલ સરળતાથી ઉપલબ્ધ છે, જે ફક્ત ઠંડીથી રક્ષણ આપતી નથી, પરંતુ ફેશન સ્ટેટમેન્ટ તરીકે પણ લોકપ્રિય બની ગઈ છે. લગ્ન, પાર્ટી કે દૈનિક ઉપયોગ માટે શૉલ હવે દરેક ઉંમરના લોકો માટે જરૂરી બની ગઈ છે. કાશ્મીરી શૉલ: […]

સફેદ કુર્તીને સ્ટાઈલ કરવા માટે અપનાવો આ ફેશનેબલ ટિપ્સ

મહિલાઓના કબાટમાં સફેદ કુર્તી જોવા મળે છે. મોટાભાહની મહિલાઓ અને યુવતીઓ કુર્તી પહેરીને જ ઓફિક કે કોલેજ જાય છે. દર વખતે એક જ પ્રકારની કુર્તી પહેરવાની બદલે તેમણે અલગ-અલગ સ્ટાઈલમાં કુર્તી પહેરવી જોઈ. જેનાથી તેનો લુક ગ્લેમરસ લાગશે. પેન્ટઃ સફેદ કુર્તીને જો મહિલા-યુવતીઓ સ્ટાઈલમાં પહેરવા માગે છે તો તેઓ તેની સાથે અલગ-અલગ રંગના પેન્ટ પહેરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code