Homeગુજરાતીકિચન ટિપ્સઃ- હવે ઈટાલિયન ટેસ્ટ ઘરે જ જોઈતો હોય તો આ રીતે...

કિચન ટિપ્સઃ- હવે ઈટાલિયન ટેસ્ટ ઘરે જ જોઈતો હોય તો આ રીતે બનાવો બેબી પોટેટો

આપણે નાની નાની આખી બટાકી ઘણી વખત બનાવતા હોય છીએ જો કે માટા ભાગે આપણે રાય અને લાલા મસાલાથી ભરપુર બટાકી બનાવીએ છે પણ આજે ઈટાલિયન ટેસ્ટ વાળઈ બટાકી બનાવાની ઈઝી રીત જોઈશું જે ખૂબ ઓછા સમયમાં ચિઝી ટેસ્ટમાં બની જાય છે
સામગ્રી

  • 3 ચમચી – તેલ
  • 1 ચમચી – જીરુ
  • 500 ગ્રામ – નાની નાની બટાકી( બાફીને ને તેની છાલ કાઢીલો)
  • 2 ચમચી – ચીલી ફ્લેક્શ
  • 1 ચમચી – ઓરેગાનો
  • 4 ચમચી – માયોનિઝ
  • 3 ચમચી – છિણેલું ચિઝ
  • 2 ચમચી – કેપ્સિકમ જીણા સમારેલા
  • 2 ચમચી – ગાજર જીણુ સમારેલી

સ્વાદ પ્રમાણે – મીઠું

સૈ પ્રથમ એક કઢાઈ લો તેમાં તેલ એડ કરીને જીરું લાલ કરો, જીરુ થયા બાદ તેમાં કેપ્સિકમ અને કોબીજ એડ કરીદો.

હવે તેમાં મીટું, ચિલી ફ્લેક્શ અને ઓરેગાનો નાખીને બાફેલી બટાકી એડ કરી 2 થી 3 મિનિટ સુધી બરાબર થવાદો.

હવે તેમાં છીણેલું ચિઝ અને માયોનિઝ એડ કરીદો અને બરાબર મિક્સ કરીદો, હવે ગેસની ફઅલેમ ઘીમી કરીને તેને 3 થી 4 મિનિટ સુધી થવાદો, રેડી છે ચીઝી ઈટાલીયન ટેસ્ટમાં બેબી પોટેટોઝ.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular