Homeગુજરાતીગુજરાતઅમદાવાદના સાબરમતી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન

અમદાવાદના સાબરમતી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન

અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અમદાવાદના સાબરમતી ખાતે 18 સ્થળો ઉપર રવિવારે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેડિકલ કેમ્પનો શહેરીજનો સવારે 9 કલાકથી લાભ લઈ શકશે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાબરમતીમાં ગાંધીવાસ, જવાહર ચોક, કબીર ચોક ધર્મનગર, ગોકુલનગર, અચેલ ગામ, મેવાલાલની ચાલી, જે.પીની ચાલી, મોટેરા ગામ, કાલિકા ધામ, ઈન્દિરાનગર, કોટેશ્વર ગામ, ચાંદખેડા ગામ, કેશવ બસ્તી, વિવેકાનંદ પુરમ ગીતાંજલિ, આઈઓસી રોડ, ગણપતિ મંદિર પાસે ખોડિયાર નગર, ઝુંડાલ ગામમાં હનુમાનજી મંદિર, વિષત માતા બસ્તી ખાતે કુલ 18 જેટલા મેડિકલ કેમ્પ યોજાશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular