1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં HE ART SHOW 2023નું આયોજન
અમદાવાદમાં HE ART SHOW 2023નું આયોજન

અમદાવાદમાં HE ART SHOW 2023નું આયોજન

0
Social Share

અમદાવાદઃ શહેરમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા હઠીસિંહ વિઝ્યુલ આર્ટ સેન્ટર, કનોરિયા સેન્ટર ફોર આર્ટ ખાતે HE ART SHOW 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. તા. 15 અને 17મી ડિસેમ્બર સુધી યોજનારા HE ART SHOW 2023માં 100થી વધારે કલાકારો, 1000થી વધારે આર્ટવર્કસ વર્કશોપ, 100થી વધારે ક્રિએટીવ એક્સપ્રેશનસ, મોસ્ટ ક્રિએટીવ ટ્રી, લાઈવ મ્યુઝીક, ફ્રી આર્ટ ઝોન અને લાઈવ પરફોર્મોન્સ યોજાશે. આ કાર્યક્રમમાં ધ્વની શાહ પણ પોતાની કલાનું પ્રદર્શન કરશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code