1. Home
  2. Tag "a year"

અમદાવાદના એરપોર્ટ પર વધતો જતો પ્રવાસી ટ્રાફિક, એક વર્ષમાં કરોડથી વધુ પ્રવાસીઓ નોંધાયા,

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટે પર રોજબરોજ ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ પ્રવાસીઓને સેવા આપવાનો રેકોર્ડ સર્જાયો છે. અગાઉ, 2019-20માં સૌથી વધુ 87,634 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM) સાથે 1,15,63,887 મુસાફરોને સેવા આપવાનો રેકોર્ડ હતો. જ્યારે છેલ્લા એક વર્ષથી પ્રવાસીઓની સંખ્યા એક કરોડને પાર પહોંચી ગઈ છે. સાથે […]

ભારતીય હુવાઈ મથકોએ એક વર્ષમાં 83 મિલિયન સ્થાનિક મુસાફરોનું કર્યું વહન

નવી દિલ્હીઃ 2021-22 દરમિયાન, ભારતીય હવાઈ મથકોએ 2020-21ની સરખામણીમાં 59% વૃદ્ધિ દર નોંધીને લગભગ 83 મિલિયન સ્થાનિક મુસાફરોને વહન કર્યું. લગભગ 136 મિલિયન (2019-20)ના પ્રી-પેન્ડેમિક ડોમેસ્ટિક પેસેન્જર ટ્રાફિકની સરખામણીમાં, 2021-22માં ટ્રાફિકમાં 39%નો ઘટાડો થયો છે. સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્રની નફાકારકતાને અસર કરતા પડકારોમાં ઉડ્ડયન ઇંધણની ઊંચી કિંમત, વિદેશી વિનિમયની વિવિધતા, મર્યાદિત એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યંત ભાવ-સંવેદનશીલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code