નૌકાદળના વડા એડમિરલ ક્રિષ્ના સ્વામિનાથન મોરિશિયસની સત્તાવાર મુલાકાતે
નવી દિલ્હી, 10 ઓગસ્ટ, 2026 – નૌકાદળના વડા એડમિરલ ક્રિષ્ના સ્વામિનાથન (CNS), 10 થી 13 ઓગસ્ટ 2026 દરમિયાન મોરિશિયસની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે છે. આ મુલાકાત દ્વિપક્ષીય દરિયાઈ સહયોગને મજબૂત કરવા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં અત્યંત મૂલ્યવાન ભાગીદાર એવા મોરિશિયસ સાથે સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ભારતની સતત ભાગીદારીનો એક ભાગ છે. મુલાકાત દરમિયાન સીએનએસ […]


