ડિપ્લોમા ઈજનેરીના પ્રથમ વર્ષ માટે પ્રવેશ પ્રકિયાનો 8મી મેથી થશે પ્રારંભ
અમદાવાદ, 6 મે 2026: The admission process for Diploma Engineering ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થતાં હવે કોલેજોમાં પ્રવેશની મોસમ શરૂ થઈ છે. જીકાસ દ્વારા આર્ટસ. કોમર્સ, સાયન્સ, બીબીએ સહિતના અભ્યાસક્રમોમાં સરકારી યુનિવર્સિટીઓ માટે પ્રવેશની જાહેરાત કરાયા બાદ એડમિશન કમીટી ફોર પ્રોફેશનલ દ્વારા ડિપ્લોમાં ઈજનેરીમાં પ્રથમ વર્ષમાં 8મી મેથી પ્રવેશ પ્રકિયા શરૂ કરવાની જાહેરાત […]


