1. Home
  2. Tag "anil ambani"

અનિલ અંબાણી સામે વ્યક્તિગત નાદારીની કાર્યવાહી શરૂ કરવા NCLTએ આપી મંજુરી

NCLTએ અનિલ અંબાણી વિરુદ્વ નાદારીની પ્રક્રિયા શરૂ કરવા આપી મંજૂરી અનિલ અંબાણીએ SBI પાસેથી રૂ.1200 કરોડની લોન લીધી હતી વર્ષ 2017માં આરકોમ અને RTILના લોન એકાઉન્ટ થયા હતા ડિફોલ્ટ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુંબઇ બેન્ચે અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રુપ (ADAG) ના ચેરમેન અનિલ અંબાણી સામે વ્યક્તિગત નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે મંજૂરી આપી હતી. અનિલ […]

એરિક્સન કેસ: અનિલ અંબાણી અને બે નિદેશક અદાલતના અનાદર મામલે દોષિત, 453 કરોડ ચુકવવા પડશે

સુપ્રીમ કોર્ટે એરિક્સન મામલામાં અનિલ અંબાણી અને રિલાયન્સ કમ્યુનિકેશન્સના બે નિદેશકોને અદાલતના અનાદરના દોષિત ઠેરવ્યા છે. અનિલ અંબાણી સિવાય રિલાયન્સ ટેલિકોમના ચેરમેન સતીષ સેઠ અને રિલાયન્સ ઈન્ફ્રાટેલના ચેરપર્સન છાયા વિરાનીને અનાદરના મામલે દોષિત ઠેરવવામાં આવ્યા છે. અદાલતે ચાર સપ્તાહની અંદર એરિક્સનને 453 કરોડ રૂપિયાની ચુકવણી માટે જણાવ્યું છે. આમ નહીં કરવાની સ્થિતિમાં ત્રણ માસની જેલની […]

RAGAનો રાગ રફાલ: કોંગ્રેસ અધ્યક્ષનો સવાલ, અનિલ અંબાણીને દશ દિવસ પહેલા કેવી રીતે ખબર હતી ડીલની વાત?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રફાલ ડીલ મામલે કેન્દ્રની મોદી સરકાર પર ફરી એકવાર શાબ્દિક હુમલો કર્યો છે. મંગળવારે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ એક ઈમેલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ક્હયુ હતુ કે એરબસ કંપનીના એક્ઝિક્યૂટિવે ઈમેલમાં લખ્યું છે કે ફ્રાંસના સંરક્ષણ પ્રધાનની ઓફિસમાં અનિલ અંબાણી ગયા હતા. બેઠકમાં અનિલ અંબાણીએ કહ્યુ હતુ કે […]

અનિલ અંબાણીની રિલાયન્સ કમ્યુનિકેશન્સે દેવાળિયા ઘોષિત થવાની અરજી દાખલ કરી

દેશના જાણીતા ઔદ્યોગિક જૂથોમાં સામેલ અનિલ અંબાણીની કંપની દેવાળિયા થવાની અણિ પર છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડ એટલે કે એરકોમે દેવાળિયા ઘોષિત થવાની અરજી દાખલ કરી છે. શુક્રવારે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડે કહ્યું છે કે કંપનીએ નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ એટલે કે એનસીએલટીની જોગવાઈઓ હેઠળ ડેબ્ટ રિઝોલ્યૂશન પ્લાન પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code