1. Home
  2. Tag "Bank Strike"

બેંકોની આજે અને કાલે બે દિવસ દેશ વ્યાપી હડતાળ – બેંકને લગતી અનેક સેવાઓ પર થશે અસર

આજે અને કાલે બે દિવસીય બેંકની હડતાળ દેશવ્યાપી હડતાળની અનેક સેવાઓ પર થશે અસર દિલ્હીઃ- યુનાઈટેડ ફ્રન્ટ ઑફ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સે કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ આજે અને આવતીકાલે દેશવ્યાપી બંધનું આહવાન કર્યું છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે  ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને કર્મીઓના આ બંધને સમર્થન આપ્યું હોવાથી બેંક બંધ થવાના કારણે બેંકોનું કામકાજ પણ બે દિવસ […]

કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોએ બે દિવસીય ભારત બંધનું એલાન કર્યું,બેંકોના કર્મચારી પર સંગઠનમાં થશે સામેલ

બે દિવસીય ભારત બંધનું એલાન બેંકોના કર્મચારી સંગઠનો પણ જોડાશે સેવાઓ પર પડશે માઠી અસર દિલ્હી:કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોએ બે દિવસીય ભારત બંધનું એલાન કર્યું છે.બેંક યુનિયનોએ આ ભારત બંધ અને હડતાળમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. તેમનું કહેવું છે કે તેઓ જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ અને બેંકિંગ લો એક્ટ 2021 સામે વિરોધ […]

ખાનગીકરણની નીતિના વિરોધમાં 26મીએ બેંક કર્મચારીઓની હડતાળ

કેન્દ્રીય ટ્રેડ યુનિયનના આહવાહન પર 26મી નવેમ્બરે બેંકોના કર્મચારીઓની હડતાળ શ્રમ વિરોધી, કિસાન વિરોધી નીતિઓના વિરોધમાં આ હડતાળ કરાશે આ હડતાળને ઑલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશને પણ ટેકો આપ્યો નવી દિલ્હી: તમારા બેન્કિંગ કામકાજોમાં વિક્ષેપ આવી શકે છે. હકીકતમાં, કેન્દ્રીય ટ્રેડ યુનિયનના આહવાહન પર 26મી નવેમ્બરે સરકારી બેંકોના કર્મચારીઓ હડતાળ પાડશે. આ હડતાળનું આહવાહન શ્રમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code