1. Home
  2. Tag "bharat"

દેશમાં એક વર્ષમાં રૂ. 13.82 લાખ કરાડોની પરોક્ષ કરની વસુલાત થઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય પરોક્ષ કર અને કસ્ટમ્સ બોર્ડ (CBIC) ની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. સમીક્ષા બેઠકમાં મહેસૂલ સચિવ, સીબીઆઈસીના ચેરમેન અને સીબીઆઈસીના સભ્યો પણ હાજર રહ્યા હતા. આ વ્યાપક સમીક્ષામાં, કર સંબંધિત સુવિધાઓ, કરદાતાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓ, વેપાર જગતની ફરિયાદ નિવારણ, વિવિધ કાર્યક્ષેત્રોને આવરી લેવામાં […]

પાકિસ્તાનથી આવેલા લઘુમતી કોમના મેડિકલ ગ્રેજ્યુટ હવે ભરતમાં પ્રેક્ટીસ કરી શકશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલા લઘુમતી સમુદાયના મેડિકલ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે વિદ્યાર્થીઓએ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. નેશનલ મેડિકલ કમિશન (NMC) એ સૂચિત પરીક્ષા માટે માર્ગદર્શિકા તૈયાર કરવા માટે નિષ્ણાત જૂથની રચના કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અત્યાચારિત લઘુમતી સમુદાયોના તબીબી સ્નાતકો […]

ભારતે કોરોના કાળમાં 150 દેશોને દવાઓ અને 100 દેશોને અંદાજે 100 મિલિયન રસી આપીઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ફિજીમાં શ્રી શ્રી સત્ય સાંઈ સંજીવની હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું. ભારતે કોરોના કાળમાં 150 દેશોને દવાઓ અને  100 દેશોને અંદાજે 100 મિલિયન રસી આપી હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ હોસ્પિટલ એ બંને દેશો વચ્ચેના સંબંધોનું પ્રતીક છે, […]

ઝીણાના માર્ગ ઉપર ચાલીને અખિલેશ અને ઓવૈસી ભારતને ફરીથી ખંડિત કરવા માગે છેઃ ભાજપ

લખનૌઃ AIMIM નેતા અસરુદ્દીન ઓવૈસી અને સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવ પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાના માર્ગ પર ચાલીને ફરી એકવાર ભારતને ખંડિત કરવા માગતા હોવાનો આક્ષેપ ઉત્તરપ્રદેશના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહે કર્યો હતો. સ્વતંત્રદેવ સિંહે જણાવ્યું હતું કે મિશન 2022 માં પાર્ટીના ટોચના નેતૃત્વ દ્વારા આપવામાં આવેલા 300 પ્લસના લક્ષ્યને પૂર્ણ કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code