1. Home
  2. Tag "food"

કિચન ટિપ્સઃ- હવે તમારી ડિશમાં સામેલ કરો પહાડી રાયતું ,જોઈલો તેને બનાવાની આ રીત

સાહિન મુલતાનીઃ- કાકડીનું રાયતું દહીં સાથે આપણે સૌ કોઈએ ખાઘુ હશે પરંતુ પહાડી રાયતપં કે જે પહાડીરાજ્યોમાં ખૂબ જાણીતું છે જેમાં લીલા મરચા લીલા ઘાણા નાખઈને બનાવવામાં આવે છે તો ચાલો જાણઈએ આ પહાડી રાયતું બનાવાની રીત સામગ્રી 2 નંગ કાકડી 1 વાટકો દહી 2 નંગ  લીલા મરચા થોડા લીલા ઘાણા 10-12 નંગ લસણની કળી […]

કિચન ટિપ્સઃ- હવે ઝટપટ કંઈક ખાવાનું મન થાય તો બનાવી લો આ બ્રેડનો નાસ્તો

સાહિન મુલતાની- સામાન્ય રીતે શિયાળામાં સવારે દરેકના ઘરોમાં ગરમ નાસ્તો તો બનતો જ હોય છે પણ રોજ રોજ પૌઆ,ઈડલી કે પરાઠા ખાઈને કંટાળ્યા છો તો આ નવી રેસિપી તમારા માટે જ છે,ખૂબ જ બેઝિક સામગ્રીમાં અને ઓછા સમયમાં બની પણ જાય છે તો ચાલો જાણીએ બ્રેડ પૂડીંગ બનાવાની રીત. સામગ્રી અને રીત સ્લરી બનાવા માટે […]

ફળો સ્વાસ્થ્યને કરે છે ફાયદો, પરંતુ આ કેટલાક ફળોના બીજનું સેવન તમને કરી શકે છે ભારે નુકશાન, જાણીલો

સામાન્ય રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ફળો સ્વાસ્થય માટે ખૂબ જ ગુણકારી હોય છે જો કે કેટલાક ફળોના બીજ એટલે કે બીયા એવા હોય છે જેનું સેવન કરી લઈએ તો આપણા સ્વાસ્થ્ય પર તેની માઠી અસર પહોંચે છે, જો તમે પણ ફળો ખાવાના શોખીન હોય તો તમારે આ ફળો વિશે જાણી લેવું જોઈએ […]

 કિચન ટિપ્સઃ- ઘઉંની રોટલીમાંથી બનાવો આ ટેસ્ટી ચીઝી અને ઈઝી બાળકોને ભાવતા પોટેટો પોકેટ

સાહિન મુલતાનીઃ- નાના બાળકો રોટલી ખાવામાં ખૂબ જ આનાકાની કરતા હોય છે જો કે બાળકોને રોટલીમાં વેજીસ કે ચિઝનું સ્ટફિંગ કરીને રોલ વાળી ને કે પોકેટ બનાવીને કે ફ્રેન્કી બનાવીને ખવડાવવામાં આવે તો બાળકો હોંશે હોંશે ખાઈ લે છે,આજે આવાજ પોટેટો ચિઝ પોકેટલ રોટલી ઘંઉનીમાં બનાવીશું તો ચાલો જોઈએ ઈઝી અને ચીઝી આ રેસિપી સામગ્રી […]

સાદા ચોખા કરતાબાસમતી ચોખા સ્વાસ્થ્ય માટે ગુણકારી ,જાણો તેના પાછળના આ કારણો અને ફાયદા

સામામન્ય રીતે દાળ હોય કે કઠોળ હોય કે પછી શાકભાજી કે ફળો આ દરેક ખઆદ્ય વસ્તુઓ કોઈનો કોઈ રીતે આરોગ્યને ફાયદો પહોંચાડે છે ,જો કે રાઈસ પણ એક રીતે માપમાં ખાવામાં આવે તો તે હેલ્થને સારી અસર કરે છએ પણ જો બાસમતિ રાઈસની વાત કરીએ તો તેમાં સાદા ચોખાની સરખામણીમાં અનેક ગુણો સમાયેલા હોય છે […]

કિચન ટિપ્સઃ- હવે સબજી વગર જ બનાવો આ મસાલેદાર કઢી પકોડા, રાઈસ અને રોટી સાથે લાગશે સ્વાદિષ્ટ

  સામાન્ય રીતે ઘણી વખત આપણા કિચનમાં શાકભાજી પુરી થવા આવે છે ત્યારે શું બનાવવું તે દરેકને ચિંતા થાય છે, જો કે આજે આપણે માત્ર દંહીમાંથી બનતા શાકની વાત કરીશું જેને તમે બ્રેડ,રોટી કે પરાઠા સાથે ખાઈ શકો છો ડજે ખાવામાં ખૂબ જ ટેસ્ટિ અને હેલ્ધી પણ હોય છે. તો ચાલો જોઈએ દહીંનું શાક કઈ […]

ગોળ શરદીથી બચાવે છે, સાથે કોપરુ ખાવાથી હાડકા પણ મજબૂત બને છે,જાણો આ બન્ને વસ્તુ સાથે ખાવાના ફાયદા વિશે

વરસાદની ઋુતુમાં આણે અનેક પ્રકારના ગરમ ખોરાક ખાતા હોઈએ છે જેમાં સૂકું નારિયેળ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે તો સાથે ગોળ પણ એટલો જ ફાયદો કરે છે, શરદીથી લઈને ખાસી સુધીની સમસ્યામાં ગોળનું પાણી રામબાણ ઈલાજ છે એજ રીતે જો કોપરાને ગોળ સાથે મિક્સ કરીને ખાવામાં આવે તો તેનો ફાયદો બમણો થાય છે. કોપરાનું […]

કિચન ટિપ્સઃ- જો તમને તલ પસંદ છે તો હવે તેની આ સ્વિટ ડિશ ઘરે જ બનાવો , ઈઝી બની પણ જશે અને ખાવાની પણ મજાવશે

સાહિન મુલતાનીઃ- આપણે સૌ કોઈ પોતાના ઘરે અનેક પ્રકારના પાક લાડુ કે સ્વિટ બનાવતા હોઈએ છીએ ખજૂર પાકથી લઈને મેથી પાક અનેક પ્રકારના પાક બને છે જેમાંથી આજે આપણે કાચા શિંગદાણા અને તલના ફરસા લાડુ બનાવાની રીત જોઈશું જે બેઝિક સામગ્રીમાંથી બને છે, અને સ્વાસ્થ્ય માટે આ ઋતુમાં સારા્ માનવામાં આવે છે.ચોમાસામાં તલ ગોળનું સેલવ […]

શરીરને નિરોગી રાખે રાગી, જાણો રાગીના રોટલા ખાવાથી થતા અનેક ફાયદાઓ વિશે

સામાન્ય રીતે  દરેક પ્રકારના કઠોળ અને અનાજ દરેક રીતે શરીરને ફાયદો પહોંચાડે છે જો કે દરેક કઠોળ કે ધાન્યના ગુણો અલગ એલગ હોય છે આજે વાત કરીશું રાગી વિશે જે દેખાવે બાજરી આકારની અને રંગે લાલ કલરનું એક જીણું ઘાન્ય છે ખાસ કરીને ડાંગ જીલ્લામાં આદિવાસી સમાજના લોકોનો આ ખોરાક ગણાય છે જે આરોગ્ય માટે […]

કિચન ટિપ્સઃ- હવે દહીં વગર પણ બનાવો આ અળદ વડા, મસાલેદાર અને દાળવડાને પણ આપશે ટક્કર

સાહિન મુલતાનીઃ- શિયાળામાં અળદની દાળનો પાક લોકો ખૂબ ખાતા હોય છે અળદીયાથી લઈને અનેક પ્રકારના પાકમાં પણ અળદનો લોટ નાખે છે,આજે આપણે અળદની દાળના વડાની રીત જોઈશું જે બનાવામાં ખૂબ ઈઝી છે અને ખાવામાં ટેસ્ટી પણ છે. સામગ્રી 250 ગ્રામ – અળદની દાળ 2 ચમચી – લીલા મરચા કતરેલા 1 ચમચી સુકા ઘાણા –  અધકચરાવાટેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code