1. Home
  2. Tag "BJP Win"

ચંદીગઢ મેયરની હાઈવોલ્ટેજ ચૂંટણીમાં ભાજપની જીત, આપ-કોંગ્રેસનો પરાજ્ય

નવી દિલ્હીઃ ચંદીગઢ કોર્પોરેશનમાં મેયરની ચૂંટણીમાં ભાજપાની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર મનોજ સોનકર ભારે ઉથલપાથલ વચ્ચે જીત હાંસલ કરી હતી. મેયર તરીકે ચૂંટાયેલા મનોજ સોનકલને કુલ 16 વોટ મળ્યાં હતા. જ્યારે આદ આદમી પાર્ટીના કુલદીપ સિંહને 12 વોટ મળ્યાં હતા. જ્યારે 8 વોટને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. આ નિર્ણયને લઈને વિવાદ ઉભો થયો […]

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપની 8 બેઠક પર જીત

રાજકોટઃ  શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યોની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કુલ 13 ઉમેદવારો મેદાન હતા. જેમાં ભાજપના 12 અને કોંગ્રેસના એક ઉમેદવાર હતા. આ માટે ભાજપના 68 અને કોંગ્રેસના 2 મળી કુલ 70 મતદારો દ્વારા મતદાન  કરાયું હતું. જો કે કેબિનેટની બેઠક હોવાથી મંત્રી ભાનુબેન બાબરીયા મતદાન કરી શક્યા નહોતા. મતદાન બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code