1. Home
  2. Tag "Blacklist"

EU તરફથી રશિયાને વધુ એક ઝટકો,ટેક્સ હેવનની બ્લેકલિસ્ટમાં સામેલ

દિલ્હી:24 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે.કોઈપણ ઉશ્કેરણી વગર યુક્રેન પર રશિયાની આ આક્રમક કાર્યવાહી બાદ દુનિયાભરમાં રશિયાને અલગ કરી દીધું. અમેરિકા સહિત યુરોપિયન દેશોએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે.હવે યુરોપિયન યુનિયન (EU) એ રશિયાને ટેક્સ હેવન બ્લેકલિસ્ટ લિસ્ટમાં મૂક્યું છે. અગાઉ, EU નાણા પ્રધાનોએ કહ્યું હતું […]

રાજકોટમાં જરૂર ન હોવા થતા ઓક્સિજનની માગ કરતી 14 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરાઈ

રાજકોટ : શહેરમાં  કોરોનાના કેસ વધતા જાય છે. તંત્ર દ્વારા સ્થિતિને કાબુમાં લેવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. દરેક ખાનગી હોસ્પિટલોને પણ સમયસર ઓક્સિજનનો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. પરંતુ કેટલી હોસ્પિટલ બિનજરૂરી ઓક્સિજનના સપ્લાયની માંગ કરતી હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. આવી હોસ્પિટલ સામે તંત્રએ લાલ આઁખ કરી […]

શું પાકિસ્તાન થશે બ્લેક લિસ્ટ? FATF આ મહિને લેશે મહત્વપૂર્ણ નિર્ણય

ચાલુ મહિનાને અંતે FATF પાકિસ્તાને આતંકી વિરુદ્વ લીધેલા પગલાની કરશે સમીક્ષા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની મીટિંગ 21-23 ઑક્ટોબરે યોજાશે આ મીટિંગ બાદ પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂકાશે કે કેમ તેનો નિર્ણય લેવાશે ઇસ્લામાબાદ:  સમગ્ર વિશ્વમાં આતંક ફેલાવનારા આતંકીઓને શરણ આપનારા પાકિસ્તાન માટે મહત્વના સમાચાર છે. હકીકતમાં, ચાલુ મહિનાના અંતે પાકિસ્તાન દ્વારા ટેરર ફંડિગ અને મની લોન્ડરિંગની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code