કોટામાં લવ જિહાદ “ઉદ્યોગ”નો પર્દાફાશઃ જાણો આઘાતજનક કાવતરાની વિગતો
‘સનાતનીઓની હરાજી’ ગ્રુપ ચાલતું હતું, હિન્દુ મહિલાઓના 40,000 ‘અશ્લીલ’ વીડિયો જેહાદી જૂથોમાં ફરતા હતા મનીષમાંથી ધર્માંતરીત થઈ મોઈન ખાન બનેલા કટ્ટરપંથીના શરમજનક કારનામા, રાજસ્થાન પોલીસે ઝડપી લીધો કોટા, 25 જૂન, 2026 – રાજસ્થાનના કોટામાં પોલીસે એક મોટા ‘લવ જિહાદ’ ગેંગનો પર્દાફાશ કરીને મોઈન ખાન નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી મોઈન ખાન પાસેથી હિન્દુ મહિલાઓના આશરે […]


