અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયરપદે અંજુબેન શાહની વરણી
અમદાવાદ, 26 મે, 2026 : Hitesh Barot elected as Mayor શહેરના મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહની વરણી કરવામાં આવી છે. જ્યારે એએમસીની મહત્વની એવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ભાજપના શાસક પક્ષના નેતાપદે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા […]


