1. Home
  2. Tag "Breaking News Gujarati"

બનાસકાંઠામાં ધો. 11માં 29940 બેઠક સામે 38913 વિદ્યાર્થીઓ, પ્રવેશ માટે સમસ્યા સર્જાશે

પાલનપુર, 25 મે, 2026 :  38913 students against 29940 seats in Std. 11,   બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10માં કૂલ 38913 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થતાં ધોરણ 11માં પ્રવેશ મેળવશે. પણ જિલ્લામાં ધોરણ-11માં બન્ને પ્રવાહમાં કૂલ  29,940 બેઠકો ઉપલબ્ધ છે. આથી ધોરણ 11માં પ્રવેશ માટે સમસ્યા સર્જાશે. જિલ્લામાં ધોરણ 10માં પાસ થયેલા વિદ્યાર્થીઓની સરખામણીએ ધોરણ-11ની બેઠકોની સંખ્યા ઘણી ઓછી […]

લોટામાં વાનરના બચ્ચાનું મોં ફસાયું અને કેવી રીતે બચાવાયું, જાણો

દહેગામ, 25 મે, 2026 : A baby monkey got its mouth stuck in a pot ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામમાં એક વાનરના બચ્ચાનું મોં તાંબાના લોટામાં ફસાયુ હતું. અને વાનરનું બચ્ચુ ઉછળ-કૂદ કરવા લાગ્યુ હતું. સ્થાનિક લોકો વાનરના બચ્ચાને પકડવા પ્રયાસો કરતા હતા. પણ વાનરનું બચ્ચુ પકડાતું નહતું. લોટામાં મોં ફસાયેલું હોવાથી બચ્ચું ખાઈ-પી […]

ગાંધીનગર નજીક નર્મદા કેનાલમાં કૂદેલી પરિણીતાને બે યુવાનોએ બચાવી લીધી

ગાંધીનગર, 25 મે, 2026 : Two youths save a married woman who jumped into the Narmada Canal   ઝૂંડાલ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ઘર કંકાસથી કંટાળીને એક પરિણીતાએ ઝંપલાવ્યું હતું. પરિણીતા કેનાલમાં પડીને ડૂબી રહી હતી. ત્યારે કેનાલ પાસેથી પસાર થઈ રહેલા બે યુવાનોએ મહિલાને બચાવવા કેનાલમાં ઝંપલાવ્યું હતું. કેનાલમાં પાણીનો તેજ પ્રવાહ હોવા છતાંયે […]

ભાવનગર જિલ્લામાં ડીઝલની અછતને લીધે 50 ટકા ટ્રાવેલ્સ બંધ

ભાવનગર, 25 મે, 2026 : 50 percent of travel stopped due to diesel shortage ગુજરાતભરમાં ડીઝલની અછત સર્જાતા ટ્રાન્સપાર્ટ ઉદ્યોગ પર અસર પડી છે. ત્યારે ભાવનગર જિલ્લામાં ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોએ 50 ટકા બસ બંધ કરી દીધી છે. પેટ્રોલ પંપ પરથી માત્ર 25થી 30 લીટર ડીઝલ અપાતુ હોવાથી ટ્રાવેલ્સ સંચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ડીઝલની કટોકટી […]

કલોલ તાલુકાના સાંતેજમાં વેક્સિન ફેકટરીમાં ફરીથી આગ લાગી

કલોલ, 25 મે, 2026 : Fire breaks out again at vaccine factory in Santej  ગાંધીનગરના કલોલ તાલુકાના સાંતેજ વિસ્તારમાં આવેલી એક વેક્સિન (રસી) બનાવતી ફાર્મા ફેક્ટરીમાં ફરીવાર ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતાં […]

ગોંડલ નજીક યાત્રાળુઓની ખાનગી બસે પલટી ખાતા બે મહિલાના મોત, 25ને ઈજા

રાજકોટ, 25 મે, 2026 : Two women die after private pilgrim bus overturns ગોંડલના વોરા કોટડા ગામ નજીક વહેલી સવારે યાત્રાળુઓથી ભરેલી એક ખાનગી બસ પલટી જતાં સાસુ-વહુ એવા બે મહિલાના મોત નિપજ્યા હતા. જ્યારે 25 જેટલા યાત્રાળુઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ […]

વલસાડ નજીક રોડ પર કારની ટક્કરથી બાઈકચાલક ફુટબોલની જેમ ફંગોળાયો

વલસાડ, 25 મે, 2026 : Biker thrown like a football after being hit by a car જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ વલસાડના કલવાડા ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. બાઈકચાલકે આજુબાજુ જોયા વિના રોડ ક્રોસ કરતા બાઈકને કારે ટક્કર મારતા બાઈકચાલક ફુટબોલની જેમ ફંગોળાઈને રોડ પર […]

તળાજાના સરતાનપર નજીક દરિયામાં નહાવા ગયેલા 3 બાળકો ડૂબ્યા, બેના મોત, એકનો બચાવ

ભાવનગર, 24 મે, 2026: 2 children drowned while bathing in the sea near Sartanpar  જિલ્લાના તળાજાના સરતાનપર ગામ નજીક દરિયામાં નહાવા ગયેલા એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકો દરિયાના ઉછળતા મોજાની ઝપેટમાં આવી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.આ બનાવને લીધે અફરા-તફરી મચી ગઈ હતી. કિનારે ઉભેલા સ્થાનિક લોકો અને પરિવારજનોએ ભારે બૂમાબૂમ કરી […]

સુરેન્દ્રનગરમાં લોકોમાં રોફ જમાવતો નકલી ડીવાયએસપી પકડાયો

સુરેન્દ્રનગર, 24 મે, 2026 : Fake DySP caught  જિલ્લામાં રોફ જમાવતા નકલી ડીવાયએસપીને રાજકોટ રેન્જ ટેકનિકલ ટીમે દબોચી લીધો છે. આરોપી પોતે ડીવાયએસપી હોવાની ઓળખ આપીને સોશિયલ મિડિયામાં રિલ મુકીને લોકોમાં રોફ જમાવીને છેતરપિંડી કરતો હતો. આરોપીનું નામ સોહિલખાન બિસ્મિલ્લાખાન પઠાણ (ઉ.વ. 31) છે, જે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નવાગઢ ગામનો રહેવાસી છે. તેને સાયલા-સુદામડા […]

વિજાપુરના મોતીપુરા પાસે હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત

મહેસાણા, 24 મે, 2026 : Two killed in accident between car and bike  હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વિજાપુરના મોતીપુરા પાસે કાર અને બાઈક વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે કારમાં સવાર અન્ય પ્રવાસીઓને  ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code