1. Home
  2. Tag "Breaking News Gujarati"

અમરેલીના લાઠી નજીક ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત

અમરેલી, 24 મે, 2026 : Three killed in accident between private bus and car જિલ્લાના લાઠી નજીક આવેલા કેરાળા ગામ પાસે ગત રાત્રે ખનગી બસ અને અલ્ટોકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમરેલી-લાઠી સ્ટેટ હાઈવે પર કેરાળા ગામ પાસે ખાનગી લક્ઝરી બસ અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં  કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ભયાનક […]

દમણ કોસ્ટલ હાઈવે પર ટ્રક પાછળ કાર અથડાતા કારચાલકનું મોત

દમણ, 24 મે, 2026 : Driver dies after car hits truck behind him હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે દમણના દૂણેઠા કોસ્ટલ હાઈવે પર મોડી રાત્રે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર ઊભેલી એક ટ્રકની પાછળ ઈકો કાર ધડાકાભેર ઘૂસી જતાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો […]

રાજકોટના જેતપુરમાં સાડીના કારખાનામાં કામ કરતા 13 બાળ મજૂરોને મુક્ત કરાવાયા

રાજકોટ, 24 મે, 2026 :  13 child laborers working in a saree factory in Jetpur were released જિલ્લાના જેતપુરમાં સાડી ઉદ્યોગમાં અનેક બાળ મજુરો કામ કરતા હોવાની બાતમીના આધારે રાજકોટ શ્રમ વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે ત્રણ કારખાનાઓમાં રેડ પાડી હતી. આ મેગા ઓપરેશનમાં સાડીમાં પ્રિન્ટિંગ અને ઘડી કરવાનું કામ કરતા કુલ 13 જેટલા માસુમ […]

દસક્રોઈ નજીક રોડ સાઈડ પર માતા સાથે ઊભેલા બાળકનું ટેમ્પાની અડફેટે મોત

અમદાવાદ, 24 મે, 2026 : Child dies after being hit by a tampon શહેરમાં અને શહેર નજીક હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેર નજીક દસક્રોઈ તાલુકાના ગામડી ગામ પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. રોડ સાઈડ પર માતા સાથે ઊભેલા સાડા ત્રણ વર્ષના માસૂમ બાળકને પૂરપાટ ઝડપે આવેલા પિક-અપ ટેમ્પોએ […]

અમદાવાદમાં ઉનાળું વેકેશનને લીધે અટલ બ્રિજ, ફલાવર પાર્કના સમયમાં વધારો કરાયો

અમદાવાદ, 24 મે, 2026 : Opening hours of Atal Bridge and Flower Park extended શહેરના અટલ બ્રિજ અને ફ્લાવર પાર્ક સહિત હરવા-ફરવાના સ્થળોએ ઉનાળું વેકેશનને કારણે લોકોની ભીડ  સતત વધી રહી છે. અસહ્ય ગરમીના કારણે ખાસ કરીને રાત્રિના સમયે લોકોની ભીડ રિવરફ્રન્ટ પર જામતી હોય છે. નાગરિકો, બાળકો અને પ્રવાસીઓની આ ભારે ભીડ અને અનુકૂળતાને […]

અંબાજીમાં ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત, એકને ઈજા

અંબાજી, 24 મે, 2026 : Biker dies after being hit by dumper યાત્રાધામ અંબાજીમાં  જીઆઈડીસી નજીક પૂર ઝડપે આવેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બાઈકસવાર એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવમાં પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતના આ બનાવની વિગત એવી […]

ગુજરાતમાં 1લી જુનથી 61 દિવસ સુધી માછીમારી પર પ્રતિબંધ

 અમદાવાદ, 24 મે, 2026 : Fishing banned for 61 days from June 1st ગુજરાતમાં 1600 કીમીનો દરિયા કિનારો આવેલો છે. તેથી માછીમારીના વ્યવસાય સાથે મોટી સંખ્યામાં માછીમારો સંકળાયેલા છે. ચોમાસાના આગમનને હવે એકાદ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે આગામી તા. 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી માછીમારી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજ્ય સરકારે […]

સૌરાષ્ટ્રનું પાણીયારૂ ગણાતા ધોળીધજા ડેમમાં કેનાલનું પાણી બંધ થતા જથ્થામાં 45 ટકાનો ઘટાડો

સુરેન્દ્રનગર, 24 મે, 2026 : 45 percent reduction in water volume in Dholidhaja dam ધોળીધજા ડેમ એ સૌરાષ્ટ્રનું પાણીયારૂ ગણાય છે. નર્મદા કેનાલના પાણીને ધોળી ધજા ડેમમાં સ્ટોરેજ કરીને સૌરાષ્ટ્રના દરેક શહેરોમાં વિતરણ કરવામાં આવે છે, હાલ ચોમાસા પહેલા નર્મદા કેનાલમાં મરામતનું કામ ચાલી રહ્યું હોવાથી ઢાંકી પંપિંગ સ્ટેશનથી મુખ્ય નર્મદા કેનાલ બંધ કરી દેવાતા […]

ડેસર નજીક ગેરકાયદે રેતી ખનન દરમિયાન ભેખડ ધસી પડતા બે શ્રમિકોના મોત

વડોદરા, 24 મે, 2026 : Two workers die in cliff collapse during illegal sand mining  જિલ્લાના ડેસર તાલુકામાં તંત્રની મીઠી નજર તળે બોરોકટોક રેતીનું ખનન ચાલી રહ્યું છે. ત્યારે મોડી રાત્રે રેતીના ખનન દરમિયાન માટીની ભેખડ ધસી પડતા હિટાચી મશીનના ઓપરેટર અને ટ્રક કંડક્ટર સહિત બે કામદારોના માટી નીચે દટાઈ જતાં મોત નીપજ્યા હતા. આ […]

સાવલી-મુવાલ રોડ પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 3ને ઈજા

 વડોદરા, 24 મે, 2026 : One killed in accident between rickshaw and truck  જિલ્લાના સાવલી-મુવાલ રોડ પર આવેલા બેઠક મંદિર પાસે રિક્ષા અને હાઇવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે ત્રણ અન્ય વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને લીધે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code