1. Home
  2. Tag "Breaking News Gujarati"

સાણંદમાં રિક્ષામાં બેસાડીને પ્રવાસીઓને લૂંટતી ગેન્ગના 4 શખસો પકડાયા

અમદાવાદ, 3 એપ્રિલ 2026: Gang robbing tourists   સાણંદ અને આસપાસના વિસ્તારોમાં રાહદારીઓ, ખાસ કરીને સિનિયર સિટીઝનોને રિક્ષામાં બેસાડીને લૂંટતી ગેન્ગના 4 શખસોને પોલીસે ઝડપી લીધા છે. ગત 31મી માર્ચ 2026ના રોજ બનેલી લૂંટની ઘટનાની તપાસમાં સાણંદ પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રિક્ષામાં સિનિયર સિટિઝનો કે મહિલાઓને પ્રવાસી […]

અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં ભાજપના 40થી વધુ કોર્પોરેટરોને ટિકિટ નહીં મળે

અમદાવાદ, 3 એપ્રિલ 2026: More than 40 BJP corporators will not get tickets  શહેરમાં મ્યુનિ,કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાત થતાં જ ભાજપે ઉમેદવારોની પસંદગીની પ્રકિયા હાથ ધરી છે. ભાજપ દ્વારા શહેરના તમામ 48 વોર્ડમાં સેન્સ પ્રકિયા હાથ ધરવામાં આવી છે. જેમાં દાવોદાર ઉમેદવારોના રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ જાવો મળી રહી છે. ભાજપે નક્કી કરેલા નિરીક્ષકો ટિકિટ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા માટે બેઠક મળી

સુરેન્દ્રનગર, 3 એપ્રિલ 2026: Meeting held to review election-related activities શહેરની મ્યુનિ.કોર્પોરેશન અને જિલ્લા તથા તાલુકા પંચાયતોની ચૂંટણીઓ જાહેર થતાં જ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. તાજેતરમાં  જિલ્લા ચૂંટણી અધિકારી જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ યોજવા તેમજ આદર્શ આચારસંહિતાના કડક અમલ પર ભાર મૂક્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં […]

રાજકોટમાં કોંગ્રેસ મ્યુનિ.કોર્પોરેશનના ઉમેદવારોની પ્રથમ યાદી 5મી એપ્રિલે જાહેર કરશે

રાજકોટ, 3 એપ્રિલ 2026: Congress to release first list of RMC candidates on April 5th  શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે રાજકોટમાં સૌરાષ્ટ્રના જિલ્લા-શહેર કોંગ્રેસ પ્રમુખો અને પ્રભારીઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી ચર્ચા કરી હતી. ગઈકાલે ગુરૂવારે શહેરના ગોંડલ ચોક નજીક ખાનગી રિસોર્ટમાં […]

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં પાણી નહીં તો વોટ નહીંના બેનરો લાગ્યા

વડોદરા, 3 એપ્રિલ 2026: Water Problem ચૂંટણી આવે ત્યારે મતદારો પોતાના ચૂંટેલા પ્રતિનિધિનો હિસાબ કરી લેતા હોય છે. વડોદરામાં અસ્મિતા પાર્ક સોસાયટી તેમજ આસપાસની અન્ય સોસાયટીઓના રહીશોએ પાણીની ગંભીર સમસ્યાથી કંટાળીને પોસ્ટર અને બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. સોસાયટીની બહાર મોટા બોર્ડ લગાવીને રહીશોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, “જ્યાં સુધી પાણી નહીં, ત્યાં સુધી […]

વકીલને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લાલચ આપીને ફ્રોડ કેસના 6 આરોપીઓ પકડાયા

અમદાવાદ, 3 એપ્રિલ 2026: 6 accused arrested in fraud case ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદના એક વકીલ સાથે રૂપિયા 57 લાખનો ફ્રોડ કરનારી ગેન્ગના 6 આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે. વૃદ્ધ વકીલને લગ્નની લાલચ આપી ઈટલીમાં સેટલ થવાનું કહીને યુવતીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે વકીલ પાસેથી રૂપિયા 57 લાખનો […]

અદાણી સીએનજીના ભાવમાં રૂપિયા 1.50નો વધારો, કિલોનો ભાવ 83ને પાર

અમદાવાદ, 3 એપ્રિલ 2026: CNG price increased ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને કારણે ભારતની આયાત-નિકાસને અસર થતા દરેક ચિજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી સામાન્ય લોકોનું બજેટ ખેરવાઈ રહ્યું છે. ત્યારે અદાણી CNGના ભાવમાં આજે  તા 3 એપ્રિલથી પ્રતિ કિલોએ રૂપિયા 1.50 નો વધારો કરાયો છે. સીએનજીના ભાવમાં રૂ.1.21ના ઘટાડા બાદ 3 […]

કચ્છ અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારમાં પડ્યો કમોસમી વરસાદ

અમદાવાદ, 2 જાન્યુઆરી 2026:  Unseasonal rains રાજ્યના હવામાન વિભાગે આજે ગુરૂવારથી ત્રણ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. આજે કચ્છ અને જામનગર જિલ્લાના કરા સાથે કમોસમી વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. જેમાં ભુજ તાલુકાના ખાવડા પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડતા ખાવડા, મિરઝાપર, સુખપર, માનકુવા સહિતના ગામોમાં તેમજ જામનગર જિલ્લાના લાલપુર […]

અમદાવાદમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારો ઉમટી પડ્યાં

અમદાવાદ, 2 એપ્રિલ 2026: BJP’s sensitization process for candidate selection  અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાં જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે. આજથી શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. ટિકિટ મેળવવા ઈચ્છુક દાવેદારો વહેલી સવારથી જ નિરીક્ષકો સમક્ષ પોતાની રજૂઆત કરવા માટે ઉમટી પડ્યા હતા. ઉમેદવારોને ધસારો […]

કડીના કલ્યાણપુર રોડ પર શ્રમિકના નિંદ્રાધિન બે બાળકો પર જેસીબી ફરી વળતા મોત

મહેસાણા, 2 એપ્રિલ 2026: Two sleeping children of a worker die after JCB hits  જિલ્લાના કડી તાલુકામાં ગત રાત્રે કલ્યાણપુર નજીક રોડની બાજુમાં નિદ્રાધીન શ્રમિક પરિવારના બે માસૂમ બાળકો પર જેસીબી ફરી વળતા બંને બાળકોના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માતને પગલે શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ કડી પોલીસનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code