1. Home
  2. Tag "caves"

શું તમને મેઘાલયની ગુફાઓ વિશે ખબર છે? તો જાણો તેના વિશે કેટલીક રસપ્રદ વાતો

આમ તો આપણા દેશમાં હજારો જગ્યાઓ એવી છે કે જેને લઈને લોકોના મનમાં કેટલાક વિચારો અને માન્યતાઓ પણ છે. ભારતમાં કદાચ આ વાતને લઈને જ લોકો ખુણેખુણામાં ફરવા જતા હશે, ત્યારે જો આવામાં વાત કરવામાં આવે મેઘાલયની ગુફાઓ વિશે તો તેના વિશે પણ કઈક આવી માન્યતાઓ અને રસપ્રદ વાતો છે. મેઘાલય યુગ લગભગ 4,200 વર્ષ […]

ભારતની આ ગુફાઓને મળ્યુ છે યૂનેસ્કોની વિશ્વ ધરોહરમાં સ્થાન

અજંતાની ગુફાને વર્ષ 1983માં યુનેસ્કોની વિશ્વ ધરોહરમાં સામેલ કરવામાં આવી હતી. અજંતાની ગુફાઓ ઈલોરાની ગુફોથી વધારે જૂની છે. તે ઘોડાના નાળના આકારમાં પહાડ પર સ્થિત 26 ગુફાઓ છે. તેમાં આવેલી વિહાર ગુફાઓનો ઉપયોગ બૌદ્ધ ધર્મના લોકો કરતા. જ્યારે ચેત્ય ગૃહની ગુફોનો ઉપયોગ ધ્યાન સ્થળ તરીકે થતો હતો. અજંતાની ગુફાઓમાં બુદ્ધની કલાકૃતિઓની સાથે સાથે પ્રાણીઓ, આભૂષણો […]

વિશ્વના કેટલાક એવા સ્થળો કે જે તમામ લોકોને કરે છે આશ્ચર્યચકિત

આ છે વિશ્વની સૌથી જૂની ગુફાઓ એક નવી દુનિયા જેવો છે નજારો હજારો વર્ષ જૂની છે આ જગ્યાઓ આ વિશ્વમાં કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં લોકોને ગયા પછી લાગે છે તે લોકો કોઈ નવી દુનિયામાં આવી ગયા છે. આ જગ્યાઓ એવી મોટી છે કે જ્યા આખું નવું શહેર વસાવી શકાય. પણ આ જગ્યાઓ ક્યાં […]

જળવાયુ પરિવર્તનથી 44 હજાર વર્ષ પહેલાની વિશ્વની સૌથી જૂની રોક પેઇન્ટિંગનો નાશ થશે

જળવાયુ પરિવર્તનની માનવીય વારસા પર પણ વ્યાપક અસર વિશ્વની સૌથી જૂની રોક પેઇન્ટિંગનો પણ થશે નાશ ક્લાઇમેટ ચેન્જને કારણે ખતરો ઉભો થયો નવી દિલ્હી: જળવાયુ પરિવર્તનથી પર્યાવરણને તો વ્યાપક રીતે અસર થવા પામી જ છે, પરંતુ સાથોસાથ વિશ્વના સૌથી જૂના માનવીય વારસાને પણ ખૂબ જ ગંભીર અસર પહોંચી છે. નેચરના વૈજ્ઞાનિક રિપોર્ટ પ્રમાણે, ઇન્ડોનેશિયાના સુલાવેસીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code