1. Home
  2. Tag "clash"

છત્તીસગઢઃ સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં BSF જવાન ઘાયલ

નવી દિલ્હીઃ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં એક મહિલા નક્સલવાદી ઘાયલ થઈ છે. આ દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)નો એક જવાન પણ ઘાયલ થયો હતો. પોલીસ અધિકારીઓએ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના પ્રતાપપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઉપંજુર ગામ પાસે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં BSF જવાન વિકાસ સિંહ […]

મધ્યપ્રદેશમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, બે મહિલા નક્સલી ઠાર

ભોપાલઃ મધ્યપ્રદેશના બાલાઘાટમાં હોક ફોર્સ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં બે મહિલા કમાન્ડર ઠાર મરાઈ હતી. બંને પર 14-14 લાખ રૂપિયા એટલે કે કુલ 28 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમની પાસેથી સુરક્ષા જવાનોએ મારક હથિયારો જપ્ત કર્યાં હતા. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે ગઢી પોલીસ સ્ટેશન હેઠળના કંધલાના જંગલમાં […]

કચ્છના નખત્રાણાના કોટડા ગામે બે જુથ બાખડી પડ્યા,વાહનો, કેબીનોને આગચંપી, રેન્જ IG દોડી ગયા

ભૂજ :   કચ્છ જિલ્લાના નખત્રાણાના કોટડા ગામે મોડી રાત્રે  અચાનક મામલો બિચક્યો હતો. બે જુથ વચ્ચે  અથડામણ બાદ વાહનોને આગચંપી કરાતા તંગદિલી સર્જાઈ હતી. આ ઘટનાને પગલે રેન્જ IG અને SP, DySP સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના […]

શ્રીનગરઃ ક્રિકેટ રમતા આતંકીઓને SOGએ ઘેરી લેતા થયો ધાણીફુટ ગોળીબાર, 2 આતંકી ઠાર મરાયાં

દિલ્હીઃ ફિલ્મી સ્ટાઈલમાં એસઓજીના દસ કમાન્ડોએ સાદા કપડાંમાં શ્રીનગરના આલૂચિબાગ ક્રિકેટ મેદાનમાં ક્રિકેટ રમવા પહોંચેલા ટીઆરએફના આકા અબ્બાસ શેખ અને તેના સાગરિત સાકિબ મંજૂરને ઘેરી લઈને બંનેને ઠાર માર્યાં હતા. અબ્લાસ આતંકવાદીઓની ટોપ-10ની યાદીમાં સામેલ હતો. બંને લાંબા સમયથી પોલીસના રડારમાં હતા. ઠાર મરાયેલા આતંકવાદીઓ પાસેથી હથિયાર જપ્ત કરવામાં આવ્યાં હતા. બંને આતંકવાદીઓ અનેક નાગરિકોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code