1. Home
  2. Tag "commerce"

FSSAIની ઈ-કોમર્સ પ્લેટફોર્મને તેમની વેબસાઈટ પર વેચાતા ખાદ્ય ઉત્પાદનોનું યોગ્ય વર્ગીકરણ સુનિશ્ચિત કરવાની સલાહ

નવી દિલ્હીઃ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ તમામ ઇ-કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (એફબીઓ)ને તેમની વેબસાઇટ પર વેચાતા ખાદ્ય ઉત્પાદનોનું યોગ્ય વર્ગીકરણ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. એફએસએસએઆઈએ ‘પ્રોપરાઇટરી ફૂડ’ હેઠળ લાઇસન્સ પ્રાપ્ત ખાદ્ય ઉત્પાદનોની નજીકની કેટેગરી – ડેરી આધારિત બેવરેજ મિક્સ અથવા અનાજ આધારિત બેવરેજ મિક્સ અથવા માલ્ટ આધારિત બેવરેજીસ – ને ‘હેલ્થ […]

ભારત અને શ્રીલંકા સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઈતિહાસ ધરાવે છે: નરેન્દ્ર મોદી

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કંકેસંથુરાઈ વચ્ચે ફેરી સર્વિસના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ નાગાપટ્ટિનમ અને કંકેસંતુરાઈ વચ્ચે ફેરી સર્વિસની શરૂઆતને ભારત-શ્રીલંકા સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. ભારત-શ્રીલંકા સંબંધો પર તેમણે કહ્યું, ‘ભારત અને શ્રીલંકા સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઈતિહાસ ધરાવે છે. અમે […]

કોમર્સ ભણ્યા પછી પણ કારકિર્દીના છે અનેક વિકલ્પ, ચિંતા કરવાની જરૂર નથી

કોમર્સ પછી આ ક્ષેત્રમાં બનાવી શકાય છે કેરિયર CA અને CS સિવાય પણ છે અનેક વિકલ્પ વાંચો તેના વિશે વધારે જાણકારી ધોરણ 10 પૂર્ણ થતા જ મોટા ભાગના વિદ્યાર્થીઓને ચિંતા સતાવવા લાગતી હોય છે કે તેઓ કોમર્સ ભણીને શું કરશે, અને સાયન્સ ભણવાનું વધારે મુશ્કેલ પડી જતું હોય છે. આવામાં જે વિદ્યાર્થીઓ કોમર્સ લાઈનમાં ભણવાનું […]

વડાપ્રધાન વિદેશમાં ભારતીય મિશનના વડાઓ અને વેપાર-વાણિજ્ય ક્ષેત્રના હિસ્સેદારો સાથે વાતચીત કરશે

પીએમ મોદી કરશે મોટી પહેલ વિદેશમાં વેપાર વધે તે માટે ચર્ચા કરશે ભારતીય મિશનના વડાઓ સાથે કરશે વાતચીત દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 ઓગસ્ટ, 2021ના રોજ સાંજે 6 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના વેપાર અને વાણિજ્ય ક્ષેત્રના હિસ્સેદારો સાથે વિદેશમાં ભારતીય મિશનના વડાઓ સાથે વાતચીત કરશે. આ ઇવેન્ટ વડાપ્રધાન દ્વારા ‘લોકલ ગોઝ ગ્લોબલ – મેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code