1. Home
  2. Tag "craze"

પવિત્ર શ્રાવણ મહિનામાં બનો શિવમયઃ યુવાનોમાં ભગવાન શિવજીના ફોટાની પ્રિન્ટેડ ટી-શર્ટનો ક્રેઝ

ઉત્તર ભારતના રાજ્યોમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. જ્યારે ગુજરાતમાં અઠવાડિયા બાદ પ્રવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે. શ્રાવણ મહિનામાં દેશના વિવિધ રાજ્યો શિવમય બને છે. ત્યારે યુવા શિવભક્તોમાં હાલ ભોલે બમ અને શિવ શંભુ સ્લોગનવાળી ટીશર્ટ આકર્ષણ જોવા મળે છે. તેમજ સોશિયલ મીડિયામાં પણ હાલ શિવજીના ફોટા અને હર હર મહાદેવ સહિતના લખાણવાળી […]

ભારતમાં સ્માર્ટફોનના વપરાશકારોમાં 5G નો ક્રેઝ, 2026 સુધીમાં 30 કરોડ લોકો પાસે 5G સ્માર્ટફોન હશે

દિલ્હીઃ સ્માર્ટ ફોનની દુનિયાનામાં અવાર-નવાર નવા ફેરફાર જોવા મળે છે. આ ઉપરાંત વપરાશકારોની પસંદગી પણ બદલાતી રહી છે. 2જી, 3જી, 4જી બાદ હવે દેશમાં 5જીનો ક્રેઝ વધી રહ્યો છે. કેટલીક ટેલીકોમ કંપનીઓએ 5જીની ટ્રાયલ પણ શરૂ કરી છે. જેથી વપરાશકારોને ફાસ્ટ ઈન્ટરનેટનો લાભ મળી રહે. આ ઉપરાંત બજારોમાં 5જી સ્માર્ટ ફોનનો પ્રવેશ પણ થઈ રહ્યો […]

ગુજરાતીઓમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યોઃ 5 વર્ષમાં 3.75 લાખ લોકોએ ઉડાન ભરી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી લોકોમાં વિદેશમાં અભ્યાસ અને રોજગાર અર્થે જવાનો ક્રેઝ વધ્યો છે. પાંચ વર્ષના સમયગાળામાં ગુજરાતમાંથી લગભગ 3.75 લાખ જેટલા નાગરિકો અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશમાં ગયા છે. જો કે, દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના ઓછા નાગરિકો વિદેશમાં ગયા છે. સૌથી વધારે કેરલા, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશના યુવાનો વિદેશ ગયા છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code