જુનાગઢમાં વન વિભાગે દામોદર કુંડમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું
જુનાગઢ, 4 જુન, 2026 : Forest department rescues giant crocodile from Damodar Kund પવિત્ર પુરષોત્તમ માસ ચાલી રહ્યો હોવાથી દામોદર કુંડ ખાતે દરરોજ વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરવા અને અસ્થિ વિસર્જન સહિતની ધાર્મિક વિધિઓ માટે ઉમટી પડતા હોય છે. ત્યારે દામોદર કુંડ ખાતે એક વિશાળકાય મગર જોતા સ્નાન કરવા આવેલા શ્રદ્ધાળુઓમાં […]


