1. Home
  2. Tag "DABHOI"

ડભોઈના પલાસવાડા પાસે ટ્રેન પસાર થાય તે પહેલા જ ટ્રકે ફાટક તોડ્યું, મોટી દુર્ઘટના ટળી

વડોદરાઃ  જિલ્લાના ડભોઈ નજીક પલાસવાડા પાસે ટ્રેન આવી રહી હોવાથી રેલવેનું ફાટક બંધ હતું તે દરમિયાન પુરફાટ ઝડપે આવેલી ટ્રક બંધ કરેલા ફાટક સાથે અથડાતા ફાટક ધરાશાયી થઈ ગયું હતું. જેથી ત્યાં હાજર લોકોએ ફાટકને હાથમાં પકડી ટ્રેનને પસાર કરાવી હતી. તેમજ લોકોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લાના ડભોઈ નજીક […]

ભારે વરસાદને કારણે ડભોઈ-ચાંદોદ વચ્ચેનો રેલવે ટ્રેક ક્ષતિગ્રસ્ત

છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડભોઈ-એકતા નગર રેલખંડ પરનો ટ્રેક ક્ષતિગ્રસ્ત થતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. બોડેલી- છોટા ઉદેપુર- ચાંદોદ  વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડભોઈ – એકતા નગર રેલખંડપર ચાંદોદ નજીક રેલ્વે ક્રોસીંગ નંબર 4 પાસે રેલ્વે ટ્રેકને નુકસાન થવાથી અને નીચેથી  માટી ધોવાઈ જવાને કારણે આ રેલખંડ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code