સૌરાષ્ટ્ર યુનિમાં કોરોના કાળમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓની માગ અંતે સ્વીકારાઈ
રાજકોટ, 28 મે, 2026 : The demand of students who failed during the Corona period was finally accepted સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2019માં એટલે કે કોરોના કાળ દરમિયાન પ્રવેશ મેળવનારા જે વિદ્યાર્થીઓ અત્યારે એક કે બે વિષયમાં નાપાસ થવાને કારણે ડિગ્રી મેળવવાથી વંચિત રહી ગયા છે, તેમને પાસ થવા માટે છેલ્લી તક આપવાની માંગ સાથે NSUI […]


