1. Home
  2. Tag "demonstration"

રાજસ્થાનના પોખરણમાં સ્વદેશી હથિયારોનું PM મોદીએ પ્રદર્શન અને યુદ્ધાભ્યાસ નિહાળ્યું

જયપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના પોખરણ ખાતે ત્રિ-સેવા લાઇવ ફાયર અને યુદ્ધ કવાયતના રૂપમાં સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓના સમન્વય દ્વારા પ્રદર્શિત ‘ભારત શક્તિ’ના સાક્ષી બન્યા. આ કવાયત ‘ભારત શક્તિ’માં સ્વદેશી શસ્ત્ર પ્રણાલીઓ અને મંચોની શ્રેણીને પ્રદર્શિત કરવામાં આવશે, જેનો આધાર દેશની પરમાણુ પહેલ પર આધારિત છે. તે વાસ્તવિક, સમન્વયયુક્ત, બહુ-ડોમેન કામગીરીઓનું અનુકરણ કરશે, જે જમીન, હવા, સમુદ્ર, […]

રાહુલ ગાંધીને પોસ્ટરમાં વિકૃત દર્શાવીને ભાજપે પોતાના સંસ્કારોનું પ્રદર્શન કર્યુ છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને પોસ્ટરમાં વિકૃત દર્શાવીને ભાજપએ પોતાની હિંસક માનસિકતા અને સંસ્કારોનું પ્રદર્શન કર્યું છે. ભાજપના હીન કૃત્ય સામે કોંગ્રેસ દ્વારા અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બનર્સ અને પ્લેકાર્ડ સાથે ભાજપ વિરોધમાં સૂત્રો પોકાર્યા હતા. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ […]

પાટનગર ગાંધીનગર આંદોલનકારીઓનું હબ બની ગયા બાદ સભા-સરઘસ પર પ્રતિબંધ મુકાયો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે પાટનગર ગાંધીનગરમાં સરકારના જુદા જુદા કર્મચારી મંડળો, ખેડુતો, સહિત સંગઠનો દ્વારા ઘરણાં સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના અધિક કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે. તા. 3જીથી 17મી સપ્ટેંબર સીધું શહેરી વિસ્તારમાં કોઇ વ્યક્તિઓ મંડળ બનાવી સરધસ- રેલી કાઢવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો […]

અમદાવાદમાં યુવક કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં બળદગાડા અને બેનરો સાથે પ્રદર્શન,

અમદાવાદઃ પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં અમદાવાદમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં યુવક કોંગ્રેસના કાર્યકરો ઉપરાંત સ્થાનિક લોકો પણ જોડાયા હતા. પોલીસે કોંગ્રેસની રેલી અટકાવીને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. અમદાવાદ શહેરના મેમ્કો ખાતે શહેર યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બળદગાડા પર સવાર થઈને યુથ કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો […]

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં વિરોધ પ્રદર્શન યોજાયું

અમદાવાદઃ ટ્વીટર પર ટ્વીટ કરવાના કથિત મામલે વડગામના MLA જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાતે 11.30 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. ભાજપ શાસિત આસામમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યાં છે. આથી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે ગુરૂવારે અમદાવાદના સારંગપુર બાબા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code