1. Home
  2. Tag "Doda"

કાશ્મીરના ડોડામાં સૈનાનું વાહન ખીણમાં ખાબક્યું, ચાર જવાનોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026: કાશ્મીરના ડોડામાં ગમખ્યાર દૂર્ઘટના સર્જાઈ છે. અહીંથી પસાર થતુ સેનાનું કેન્સપર ઉંડી ખીણમાં ખાબક્યું હતું. આ દૂર્ઘટનામાં ચાર જવાન શહીદ થયાનું જાણવા મળે છે જ્યારે કેટલાક જવાનો ઈજાગ્રસ્ત થયાં છે. સેનાનું આ વાહન ડોડાના ભદ્રવાહ ચંબા રોડ ઉપરથી પસાર થઈ રહ્યું છે, આ રોડ પહેલાથી ખરાબ હોવાનું જાણવા મળે છે. સેનાનું […]

જમ્મુ-કાશ્મીરઃ ભારતીય જવાનોએ અથડામણમાં ચાર આતંકીઓને ઠાર માર્યાં

આંતકીઓ સાથે અથડામણમાં ભારતીય જવાન શહીદ સ્થળ પરથી વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી સમગ્ર વિસ્તારમાં આર્મીનું સર્ચ અભિયાન યથાવત નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ડોડાના અસાર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. આ અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. જ્યારે, ભારતીય સેનાના 48 રાષ્ટ્રીય રાઇફલ્સના એક કેપ્ટન શહીદ થયાં છે. આ […]

ડોડા બાદ કુપવાડામાં ભારતીય સેનાએ ઓપરેશન શરૂ કરીને આતંકવાદીઓને ધેર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ વિભાગના ડોડા જિલ્લા બાદ હવે કાશ્મીરના ઉત્તરીય ક્ષેત્રમાં કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. ગુરુવારે સરહદી વિસ્તાર કેરનમાં ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા (LOC) પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. આર્મીના 6 આરઆર અને પોલીસના એસઓજીના જવાનો સ્થળ પર તૈનાત છે. તેમજ બંને તરફથી ધાણીફુટ ગોળીબાર થયો હતો. ગુરુવારે […]

ડોડામાં સુરક્ષાદળો-આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર, આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને ફરાર થયા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના જંગલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાર કલાકની અંદર બે વખત ગોળીબાર થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રથમ ગોળીબારની ઘટના મંગળવારે રાત્રે 10.45 કલાકે કલાન ભાટા ખાતે બની હતી, ત્યારબાદ દેસા ફોરેસ્ટ વિસ્તારમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન મધ્યરાત્રિ બાદ 2 વાગે પંચન ભાટા નજીક ગોળીબાર કરવામાં આવ્યો […]

કાશ્મીરના ડોડામાં સુરક્ષા જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા, સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું

નવી દિલ્હીઃ જમ્મુ ડિવિઝનના ડોડા જિલ્લામાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જિલ્લાના ગંડોહના લુડુ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ધાણીફુટ ગોળીબાર થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. તેમજ કેટલાક આતંકવાદીઓને ઘેરવામાં આવ્યાનું જાણવા મળે છે. ફાયરિંગ દરમિયાન એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. જવાનને સારવાર માટે […]

રિયાસી અને કઠુઆ બાદ હવે ડોડામાં આતંકવાદી હુમલો, સેના બેસ ઉપર ગોળીબાર

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ વધુ એક હુમલો કર્યો છે. આ વખતે આતંકવાદીઓએ ડોડા જિલ્લામાં આર્મીના ટેમ્પરરી ઓપરેટિંગ બેઝ (TOB) પર હુમલો કર્યો અને ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો, જ્યારે આતંકવાદીઓની ગોળીઓથી એક નાગરિક ઘાયલ થયો હતો. હુમલા બાદ ડોડાના છત્રકલામાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં છ સુરક્ષાકર્મીઓ […]

J & Kમાં ગોઝારો અકસ્માત, મિની બસ ખીણમાં ખાબકતા 8નાં મોત, અનેક ઘાયલ

જમ્મૂ કાશ્મીરમાં ગોઝારો અકસ્માત ડોડા પાસે મિની બસ ખીણમાં ખાબકી 8 લોકોનાં મોત, અનેક ઇજાગ્રસ્ત નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરમાં ગુરુવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અહીંયા એક મિની બસ ખાઇમાં ખાબકી જતા ઓછામાં ઓછા 8 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. અત્યારે ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ બસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code